________________
૧૦૨
શ્રી નવ ત. અને ત્રીગુણી ઝાઝેરી પરિધી છે અને ઉચપણે ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આગળ પ્રમાણે એટલા ક્ષેત્રમાં સિદ્ધ રહ્યા છે. (૪) સ્પશના દ્વાર તે સિદ્ધ ક્ષેત્રથી કાંઈક અધિકી સિદ્ધની સ્પશના છે. (૫) કાળદ્વાર તે એક સિદ્ધ આશ્રિ આદિ અનંત, સર્વ સિત આશ્રિ અનાદિ અનંત, (૬) અંતરદ્વાર-તે ફરી સિદ્ધને સંસારમાં અવતરવું નથી અને એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધ છે અને અનંતા સિદ્ધ ત્યાં એક સિદ્ધ છે, એટલે સિદ્ધ બેમાં અંતર નથી. (૭) ભાગદ્વાર તે સઘળા જીવને સિદ્ધના જીવ અનંતમે ભાગે છે, લેકને અસંખ્યાતમે ભાગે છે. (૮) ભાદ્વાર તે સિદ્ધમાં લાયકભાવ, કેવળજ્ઞાન, કેવળદન, લાયક સમકિત છે અને પરિણામિક ભાવ તે સિદ્ધપણું જાણવું. (૯) અNબહુતદ્વાર તે સવથી થડા નપુંસક સિદ્ધ, તેથી સ્ત્રી સંખ્યાલગુણ સિદ્ધ, તેથી પુરૂષ સંખ્યાતગુણું સિદ્ધ, એક સમયે નપુંસક ૧૦ સિદ્ધ થાય, સ્ત્રી ૨૦ સિદ્ધ થાય, પુરૂષ ૧૦૦ સિદ્ધ થાય,
ચી બેલ કહે છે. ૧ વસપણે, ૨ બાદરપણે, ૩ સંજ્ઞીપણું, ૪ વજsષભ નારાય સંઘયણપણે, ૫ શુકલધ્યાનપણે, ૬ મનુષ્યગતિ, ૭ સાયક સમકત, ૮ યથાખ્યાત ચારિત્ર, ૯ પંડિતવીય, ૧૦ કેવળજ્ઞાન, ૧૧ કેવળદર્શન, ૧૨ ભવ્ય સિદ્ધિક, ૧૩ પરમશુક્લકેશી, ૧૪ ચરમ શરીરી, એ ચૌદ બેલને ઘણી મોક્ષ જાય. જઘન્ય બે હાથની અવધેણાવાળો, ઉત્કૃષ્ટી પાંચસે ધનુષ્યની અવધેણાવાળો, જઘન્ય નવ વરસને ઉત્કૃષ્ટ પૂવડીના આયુષવાળે, કર્મભૂમિને હોય તે મેક્ષમાં જાય. ઈતિ મેક્ષિતત્વ.
ઇતિ નવતત્વ સંપૂર્ણ