________________
શ્રી નવ તત્વ.
૧૦૧ ૮ સ્ત્રીલિંગસિદ્ધા- સ્ત્રી કે મેક્ષ ગયા તે, ચંદનબાળા આદિ ૯ પુરૂષલિંગસિદ્ધા–પુરૂષ વેદે મેક્ષ ગયા તે, ગૌતમાદિક ૧૦ નપુંસકલિંગસિદ્ધા–નપુંસક વેદે મોક્ષ ગયા તે, ગાંગેય - અણગાર પ્રમુખ ૧૧ પ્રત્યેકબુદ્ધિા –કઈ પદાર્થ દેખીને પ્રતિબોધ પામવાથી
પિતાની મેળે ચારિત્ર લઈ મેલ ગયા તે, કરકંડ પ્રમુખ. ૧૨ સ્વયંબુદ્ધસિદ્ધા-ગુરૂના ઉપદેશ વિના પોતાની મેળે
જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબંધ પામી મેક્ષ ગયા તે,
કપિલ આદિ. ૧૩ બુદ્ધબેહસિદ્ધા–ગુરૂને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી
મેક્ષ ગયા તે, ૧૪ એક સિદ્ધા–એક સમયમાં એક જ જીવ મેક્ષ ગમે તે,
મહાવીર સ્વામી. ૧૫ અનેકસિદ્ધા–એક સમયમાં ઘણું જીવ મેક્ષ ગયા તે,
બડષભાદિક સ્વામી પ્રમુખ.
એ પંદર ભેદ સિદ્ધના જાણવા, યદ્યપિ વીર્થ સિદ્ધ અને અતીસિદ્ધ એ બે ભેદમાં બીજા તેર ભેદ આવી જાય છે, તથાપિ વિશેષ દેખાડવા સારૂં પંદર ભેદ કહ્યા.
જ પ્રકારે જીવ મેક્ષ જાય તે કહે છે. ૧ શાને કરી, ૨ દર્શને કરી, ૩ ચારિત્રે કરી, ૪ તપ કરી,
મોક્ષનાં નવ દ્વાર કહે છે. ૧ સત્પદપ્રરૂપણુદ્વાર, ૨ દ્રવ્યદ્વાર, ૩ ક્ષેત્રદ્વાર, ૪ સ્પર્શ નાકાર, ૫ કાળદ્વાર, ૬ અંતરદ્વાર ૭ ભાગદ્વાર, ૮ ભાવ દ્વાર, ૯ અલ્પાબહત્વકાર, એ નવનાં નામ કહ્યાં. (૧) સત્પદપ્રરૂપણાકાર, તે માક્ષ ગતિ પૂર્વ કાળે હતી, હમણાં પણ છે, આવતા કાળે હશે, તે છતી અસ્તિ છે, પણ આકાશના ફુલની પરે નાસ્તિ નથી. (૨) દ્રવ્ય પ્રમાણે તે સિદ્ધ અનંતા છે, અભવ્ય જીવથી અનંતગણું અધિક છે, વનસ્પતિ વજિને ૨૩ દંડકથી સિદ્ધના જીવ અનંતગુણ અધિક છે. (૩) ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલા પ્રમાણે છે, સિદ્ધશીલા ૪૫ લાખ જોજનની લાંબી પાળી છે