________________
હેર
શ્રી નવ તત્ત્વ
૧ ક્ષુધાના—ભુખતા. ૨ તૃષાના-તરસના ૩ શીતા—— ઢાઢના ૪ઉષ્ણુતા—તડકાના. ૫ દસમસના-ડાંસ મચ્છર કરડવાના. ૬ અચેલના—ફાટાં છુટાં વજ્રના. ૭ અતિના-દુ:ખના. ૮ સ્ત્રીના –સ્રી જોવાના. ૯ ચરીયાને-ચાલવાના. ૧૦ એસવાના એસી રહેવુ' પડે. ૧૧ સેજાના--રહેવાના સ્થાનકના. ૧૨ આક્રોશવચનને --આકરાં વચન સાંભળવાં પડે તેનેા. ૧૩ વધના—માર ખાવા પડે, ૧૪ જાચવાના.—માગવાના, ૧૫ અલાભના—કઇ વસ્તુની ઈચ્છા થતાં તે વસ્તુ ન મળે. ૧૬ રાગના—રાગ આવ્યે શકે આત ધ્યાન કરવાના. ૧૭ તૃણસ્પર્શીનેા—તણખલાં વગેરેના સ્પર્શથી દુ:ખ થાય તે. ૧૮ મેલના—મેલને દૂર કરવાની ઇચ્છાથી ન્હાવાના ૧૯ સત્કારપુરસ્કારના—આદર-સત્કાર મળવાના. ૨૦ પ્રજ્ઞાના— જ્ઞાનના ગવના. ૨૧—અજ્ઞાનના-અભણુના ૨૨ સહુના—સમકિત, સૂક્ષ્મ વિચાર સાંભળીને ધર્મને વિષે અસદહુણા કરવાના. એ મળી કુલ ત્રીસ થયા. તથા દસ પ્રકારના યતિધ આરાધવા તે કહે છે.
ખતિ—ક્ષમા, ક્રોધના અભાવ. ૨ મુત્તિ—નિર્લોભતા. ૩ અ જવે—કપટ રહિતપણું. ૪ મવે—-માનના ત્યાગ, ૫ લાઘવે અથવા શાચે—તીથંકર ધ્રુવની ચારી ન કરે. ૬ સર્ચસત્ય ભાષણ કરવું, ૭ સંજમે—સત્તર ભેદ્દે સંયમ પાળવા. ૮ તુવે ઇચ્છા નિરાધ–માર પ્રકારે તપ કરવા. ૯ ચીઆએ અથવા કિ ચણુ——સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂર્છા રહિત થવુ. ૧૦ મંભચેરવાસે–મૈથુનના ત્યાગ, એ દશ
ખાર ભાવના ભાવવી તે કહે છે. ૧ અનિત્યભાવના-સંસારના સઃ પઢાને અનિત્ય, અસ્થિર જાણવા. ૨ અશરણભાવના— કાઈ કાઈને શરણ નથી, એક ધર્મનું જ શરણ છે. ૩ સંસારભાવના—સંસારમાં જીવ ઘણા કાળ થયાં રઝળ્યા કરે છે-મા તે સ્ત્રી થાય, સ્ત્રી તે મા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઇત્યાદિ ભાવના અનુભવ કરવા. ૪ એકત્વભાવના—આ જીવ એકલા આવ્યા, એકલા જશે અને એકલા સુખ દુઃખ ભોગવે છે પણ તેનું કાઈ સાચી નથી એવી ભાવના. ૫ અન્યત્મભાવના-જીવ કાયાથી જુઠ્ઠા છે અને ક્રમ” કરી જુદી જુદી કાયા ધારણ