________________
શ્રી નવતત્ત્વ.
૯૩
કરે છે. તેમજ ધન તથા સ્વજનાદિ પણ અન્ય છે એવી ભાવના. ૬ અશુચિભાવના—રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય, પરૂ તથા આંતરડાં પ્રમુખે કરી આ શરીર અનેલુ છે અને જેનાં નવ દ્વાર સદા વહેતાં રહે છે. એ શરીર કાઇ કાળે પણ પવિત્ર થવાનું નથી એવી ભાવના, હું આશ્રયભાવના–પાંચ આશ્રયે કરી પાપ બંધાય છે અને તેથી જીવ દુ:ખ ભાગવે છે તેને વિચાર, ૮ સવરભાવના—વ્રત પચ્ચખાણેથી આશ્રવ રાકવા અને સંવર આદરવેશ. ૯ નિર્જરાભાવના—માર પ્રકારના તી કરી કર્મીને પચાવવું અર્થાત્ પૂર્વના ચેલા કનું તાડવુ તે, ૧૦ લેાકભાવના—લાકનું સ્વરૂપ ચિંતવવુ તથા આ જીવે સ લેાક સ્પશી મુકયા છે. ૧૩ એધભાવના-યથા પ્રવૃતિ કરણને ચેગે કરી અકામ નિરા વડે પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આ દેશ, નિગીપણ... તથા ધર્મ શ્રવણાદિ પ્રાપ્ત થયાં, તથાપિ સમ્યકત્વ પ્રાપ્ત થવુ દુર્લભ છે એવી ભાવના કરવી તે. ૧૨ ધર્મભાવના—દુસ્તર સંસાર સમુદ્રમાંથી પ્રવહેણ સમાન તે શ્રી જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામવા તે દુર્લભ તેમજ તે ધર્મના સાધક અદ્ભુિતાદિ દેવા પામવા તે પણ દુર્લભ છે એવી ભાવના કરવી. એ ભાર.
પાંચ પ્રકારના ચારિત્ર-૩ સામાયિક, ર્ છેદાપરચાપનીય, ૩ પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મસ'પરાય, ૫ યથાખ્યાત ચારિત્ર
પહેલુ' સામાયિક ચારિત્ર કહે છે—સમ અને આયિક એ એ શબ્દના એક સામાયક શબ્દ થયા છે. સમ એટલે રાગદ્વેષરહિતપણાને માટે આય એટલે ગમણુ પ્રાપ્ત છે જીહાં તે સમ કહીએ, તે જ્યાં ઉત્પન્ન થાય તેને સામાયિક કહેવાય છે. વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેના આયિક તે લાભ જ્યાં થાય છે, એટલે જેણે કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સ સાવધ યાગ ત્યાગરૂપ અને નિવદ્ય યાગ સેવનરૂપ સામાયિક કહીએ. એને સમ્યક ચારિત્ર પણ કહે છે. એ સામાયિક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વિના મીજા ચારિત્રાના લાભ થાય નહિ માટે એને આદ્યમાં કહ્યું છે,
મીજી છે પરશાપનીય ચારિત્ર તે પૂર્વોક્ત સર્વ વિરતિ