________________
શ્રી નવ તા.
સ્વભાવ છે, સમ્યકત્વ તથા ચારિત્રને ટાળવાને મોહનીય કમને સ્વભાવ છે, અક્ષય સ્થિતિને ટાળવાને આયુ કમને સ્વભાવ છે, શુદ્ધ અવગાહનાને ટાળવાને નામ કમને સ્વભાવ છે, આત્મા ના અગુરૂ લધુ ગુણને ટાળવાનો નેત્ર કર્મને સવભાવ છે અને અનંત દાન, અનંત લાભ, અનંત ભાગ, અનંત ઉપલેગ તથા અનંત વીયને ટાળવાનો અંતરાય કમનો સ્વભાવ છે.
ર સ્થિતિ બંધ. * જેમ તે જ મેદાને પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ તથા ચાર માસ સુધી રહેવાને કાળનું નામ છે, તેમ કઈક કર્મની જઘન્ય અંતર મુહત અને ઉત્કૃષ્ટી સીતેર કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે. તે સ્થિતિની વચમાં જે કમ જેટલી રહેવાની સ્થિતિએ બાંધ્યું હોય તે કર્મ એટલે કાળ રહે તેને કાળનું અવધારણ એટલે નિશ્ચય કરવારૂપ સ્થિતિ-બંધ કહીયે,
૩ અનુભાગ-બંધ. તે જ માદક કેઇ મીઠે હોય, કડવો હોય અને કઈ તીખે હેય તેમજ કે મોદકને એકઠાણીએ રસ હેય, કોઈનો બેઠાણીઓ રસ હય, ઇત્યાદિ અનેક પ્રકારે અલપ-વિશેષ હોય છે; તેમ કેઇ કર્મને શુભ, તીવ્ર, મંદ વિપાક હોય છે અને કઈ કર્મને અશુભ, તીવ્ર, મંદ વિપાક હેય છે. જેમ સાતાવેદનીયાસિકમાં કેઇકને અશુમ રસ અ૯પ હોય અને કેકનો અશુભ રસ ઘણે હેય, તેને ત્રીજો અનુભાગ બંધ કહીયે.
: ૪ પ્રદેશ-બંધ, તે જ મોદક કેઈ અપળથી થયે હેય, કેઈ બહુ દળથી થયે હેય અને કઇ બહતર દળથી થયો હોય તેમ કોઈ કમ. પુદગળનાં દળ થોડાં હેય છે અને કોઈનાં વધારે હોય છે, તેનું પરિણામ તે પ્રદેશમધ.
આઠ કર્મ ઉપર પ્રકૃતિ તથા સ્થિતિ, ૧ જ્ઞાનાવરણીય કર્મ–આંખના પાટા સમાન, તેની પાંચ પ્ર, કૃતિ, સ્થિતિ જઘન્ય અંતમુહુર્તની, ઉત્કૃષ્ટી ત્રીશ કેવાકેડી
સાગરેપમની,