________________
શ્રી નવ તત્વ. વ્યવહાર વિસ્તારનવે કરી પ૬૦ ભેદ
અજીવતત્વના કહે છે. (૧) ધર્માસ્તિકાય–દ્રવ્યથકી એક, ૩ ક્ષેત્રથકી આખા લાક પ્રમાણે ૩ કાળ થકી અનાદિ અનંત, ૪ ભાવથકી અવણે, અગધે, અરસે, અફાસે, અમૂર્તિ, ૫ ગુણથકી ચલણ સહાય, ૬ અધર્માસ્તિકાય- દ્રવ્ય થકી એક, ૭ ક્ષેત્રથી આખા લોક પ્રમાણે, પરિણામની પેરે અવયવ ધર્માસ્તિકાયના જે બુદ્ધિ પરિકપિતાદિ પ્રકષ્ટ દેશ, અતિ નિર્વિભાજ્ય અવિભાજ્ય હોય તે પ્રદેશ કહેવાય છે. અખંડ
વ્યરૂપ આખા પદાર્થને અથવા અનંતાદિ પરમાણુના મળેલા સમૂહને કંધ કહે છે. સ્કંધને કેટલોક ભાગ જેને સ્કંધની સાથે સંબંધ હેય તેને દેશ કહે છે. જેને સ્કંધની સાથે નિર્વિભાજ્ય કલ્પના કરી છતાં સ્કંધની સાથે અભિન્ન સંબંધ હોય તેને પ્રદેશ કહે છે અને તે જ પ્રદેશ જે અંધથી ભિન્ન થાય એ નિર્વિભાજ્ય ભાગ એટલે જેના કેવળાની બુદ્ધિએ એક ભાગના બે ભાગ થઈ શકે નહિ તેને પરમાણુ કહે છે.
ચાર ની દષ્ટાંતથી સમજણ, ૧ જેમ માછલાને ગતિ કરતાં પાણને આધાર અને પાંગળાને લાકડીને આધાર તેમ જીવ પુદ્ગળને ગત પરિણમ્યાને ધર્માસ્તિકાયને આધાર. ૨ જેમ ઉણકાળે તૃષાએ પીડિત પંથીને વૃક્ષની છાયાને આધાર તેમ સ્થિત પરિણમ્યાં જીવ પદ્દગળને અધર્માસ્તિકાયનો આધાર. ૩ જેમ ઓરડામાં એક દીવાની જ્યોતિના પરમાણુ સમાય છે અને હજાર દીવાની પ્રભા પણ સમાય તેમ આકાશાસ્તિકાયના પરમાણુ રહે છે. ૪ જેમકેઈક બાળક જન્મે હોય, તે બાલ્યાવસ્થાવાળો થાય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય, જે કે જીવ તે સદાય સરખે છે, પણ બાળ, યુવા તથા વૃદ્ધને કરનાર કાળ છે.
પુદગળ દ્રવ્યનું ઔપાધિક લક્ષણ કહે છે.’ સચિત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારમાં ગમે તે પ્રકારને શબ્દ, અંધકાર તથા રત્ન પ્રમુખને પ્રકાર તથા ચંદ્રમા પ્રમુખની જ્યોતિ તથા છાયા અને સૂર્ય પ્રમુખને આતાપ, વર્ણ, ગંધ, રસ ફરસ એવા ગુણવાળ હોય અને જે ચૌદ રાજલકમાં વ્યાપક, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશીને પૂર્ણ, ગલન સ્વભાવવાન એવે