________________
શ્રી નવે તવ.
ચેથી નરકનો પડ–એક લાખ વીશ હજાર જજનને છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મુકીએ ને એક હજાર જોજન દળ નીચે મુકીએ, તે વચ્ચે એક લાખ અઢાર હજાર જજનની પિલાણ છે. તે પિલાણમાં સાત પાથરા છે ને છે - તરા છે, તે મધે દશ લાખ નરકાવાસા છે, નારકીને ઉપજવાની અસંખ્યાતી કભીઓ છે અને અસંખ્યાતા નારી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે પાંચમી નરક છે.
પાંચમી નરકને પહ-એક લાખ અઢાર હજાર જેજનને છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મુકીએ ને એક હજાર
જન દળ નીચે મુકીએ. તે વચ્ચે એક લાખ સેળ હજાર જોજનની પિલાણ છે. તે પિલાણમાં ૫ પાથરા છે ને ૪ આંતરા છે. તેમાં ત્રણ લાખ નરકાવાસા છે, અસંખ્યાતી કુંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તેની નીચે ઉપર કહેલા ચાર બેલ છે, તેની નીચે છઠ્ઠી નરક છે.
છઠ્ઠી નરકને પડ–એક લાખ સોળ હજાર જેજનનો છે. તેમાંથી એક હજાર જોજન દળ ઉપર મુકીએ ને એક હજાર જેજન દળ નીચે મુકીએ, તે વચ્ચે એક લાખ ચૌદ હજાર જોજનન પોલાણું છે. તે પિલાણમાં ૩ પાથર છે ને ૨ આંતરા છે. તેમાં એક લાખમાં પાંચ ઓછા નરકાવાસા છે, અસંખ્યાતી કંભીઓ છે અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે. તેની નીચે સાતમી નરક છે,
સાતમી નરકને પડ–એક લાખ આઠ હજાર જજનનો છે તેમાંથી સાડી બાવન હજાર જેજન દળ ઉપર મુકીએ ને સાડી બાવન હજાર જોજન દળ નીચે મુકીએ તે વચ્ચે ત્રણ હજાર જોજનની પિલાણ છે. તે પોલાણમાં પાંચ નરકાવાસા છે. અસંખ્યાતી ઉભીઓ છે ને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર બેલ છે, તેની નીચે અનંત અલોક છે. એ નાર કીને વિસ્તાર સંપૂર્ણ થયો.
જીવનું લક્ષણ કહે છે. જ્ઞાન તે મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, તથા કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન સમ્યક્ત્વ આશ્રયીને કહ્યાં છે,
૧૧