________________
શ્રી નવ તત્વ. ૭ ફળજભકા, ૮ બીયજભકા, ૯ વિજmજભકા, ૧૦ અવિયતજભકા.
દશ જ્યોતિષીનાં નામ–૧ ચંદ્રમા, સૂર્ય, ૩ પ્રહ, ૪ નક્ષત્ર ૫ તારા, એ પાંચ ચળ તે અઢી દ્વીપમાં છે ને એજ નામના બીજા પાંચ સ્થિર તે અઢી દ્વીપ બહાર છે એ મળી દશ,
ત્રણ દિવીશીનાં નામ-૧ ત્રણ પલીયા, ૨ ત્રણ સાગરીયા, ૩ તેર સાગરીયા. | નવ કાંતિકનાં નામ-૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વિહિ, ૪ વરૂણ, ૫ ગયા , ૬ તેષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગીચ્ચા, - રિઠા.
બાર દેવલોકનાં નામ--૧ સુધર્મા, ૨ ઇશાન, ૩ સનકુમાર, ૪ માહંજ, ૫ બ્રહ્મલોક ૬ સંતક, ૭ મહાશુક, ૮ સહસાર, ૯ આણત, ૧૦ પ્રાણુત, ૧૧ આરણ ૧૨ અયુય,
નવ પ્રીવેકનાં નામ–૧ ભદે, ૨ સુભ, ૩ સુજાએ, ૪ સુમાણસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણ, ૭ આમેહે, ૮ સુપડીબુધે, ૯ જશેધર.
પાંચ અનુત્તર વિમાનનાં નામ–૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ,
સઘળા મળી ૯૯ જાતના દેવતા અપર્યાપ્ત ને ૯૯ જાતના પર્યામાં કુલ મળી ૧૯૮ ભેદ દેવતાના કહ્યા,
૪૮ ભેદ તિર્યંચના કહે છે. ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ તે ૪ વાઉ એ ચાર સૂક્ષ્મ ને ચાર બાદર એ આઠના અપર્યાપ્ત ને પર્યાપ્તા મળી સોળ થાય. વનસ્પતિને ત્રણ ભેદ-૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક, ને ૩ સાધારણ એ ત્રણના અપર્યાપતા ને પર્યાપ્તા મળી , બધા મળી ૨૨ એકેજ્યિના ત્રણ વિકલંકિના, ૧ બેઇકિય, ૨ તેત્રિય, ૩ ચિરિકિય એ ત્રણને અપર્યાપ્તા ને પર્યાપ્યા એ છ મળી ૨૮ થયા.
૧ જળચર, ૨ થળચર, ૩ ઉરપર, ૪ ભુજપર, ૫ બેચર, એ પાંચ સમૂછી ને પાંચ જ એ મળી ૧૦ ના અપર્યાતા ને ૧૦ના પર્યાપા એ મળી ૨૦ લ મળી ૪૮ ભેદ તિય. ચના કહ્યાં,