________________
શ્રી નવ તત્વ. છપ્પન ભેદ અંતરદ્વીપના મનુષ્યના કહે છે.
જબુદ્વીપના ભરતક્ષેત્રની મર્યાદાને કરણહાર ચુલહિમવંત નામે પર્વત છે તે તેના જે પીળો છે, સે જેજનને ઊંચા છે, સે ગાઉને ઉડે છે, એક હજાર બાવન જન ને બાર કળાને પહેળે છે, ચોવીશ હજાર નવસેં બત્રીશ જોજનને લાંબે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે બબે ડાઢા નીકળી છે, અકી હાહા ચોરાસીસે ચોરાસીસું જનની ઝાઝેરી લાંબી છે. એકેકી ડાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ છે. તે અંતરીપ કયાં છે તે
જગતીના કેટથકી ત્રણસેં જેજન લવણસમુદ્રમાં જઈએ તે વારે પહેલો અંતરદ્વીપ આવે, તે ૩૦૦ જજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી ચારસેં જે જન જઈએ તેવારે બીજે અંતરદ્વીપ આવે, તે ૪૦૦ જેજનને લાંબે ને પહોળો છે. ત્યાંથી પાંચસેં જેજા જઈએ તેવારે ત્રીજે અંતરદ્વીપ આવે, તે ૫૦૦ જોજનને લાંબે ને પહેળે છે. ત્યાંથી છાઁ જોજન જઈએ તે વારે ચડ્યા અંતરદ્વીપ પાવે, તે ૬૦૦ જેજનને લાંબો ને પહેળે છે, ત્યાંથી સાતમેં જે જન જઈએ તેવારે પાંચમે અંતરદ્વીપ આવે, તે ૭૦૦
જનને લાંબે ને પહેળો છે. ત્યાંથી આઠમેં જે જન જઈએ તેવારે છો અંતરદ્વીપ આવે, તે ૮૦૦ જજનને લાંબે ને પહોળ છે. ત્યાંથી નવસૅ જોજન જઈએ તેવારે સાતમો અંતરદ્વીપ આવે. તે ૯૦૦ જનને લાંબો અને પહોળો છે, એમ એકેક ડાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ આવે, કુલ ચારે ડાઢાના મળી ૨૮ અં. તરદ્વીપ જાણવા.
આવી જ રીતે ઈરવત ક્ષેત્રની મર્યાદાને કરણહાર શિખરી નામે પર્વત છે, ચુલ હિમવંત સરખો જ જાણવો. ત્યાં પણ ૧૮ અંતરદ્વીપ છે, એમ સઘળા મળી કુલ પ૬ અંતરદ્વીપ જાણવા. તેને અંતરદ્વીપનાં મનુષ્ય શા માટે કહીએ? હેઠળ સમુદ્ર છે અને ઉપર-અધર ડાઢામાં દ્વીપમાં રહેનારાં છે માટે અંતરદ્વીપનાં મનુષ્ય કહીએ, સુખ આકર્મભૂમિના મનુષ્ય જેવું,