________________
શ્રી નવ તત્ત્વ.
યથાસ્થિત સ્વરૂપ જે પ્રમાણે સિદ્ધાંતાને વિષે કહ્યું છે તેમજ સભ્યદૃષ્ટિ જીવાને એ નવતત્વ તે “ જ્ઞ” પરિજ્ઞાએ કરી જાણવા ચાગ્ય છે અને કેટલાએક પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી છાંડવા ચાગ્ય છે.× જીવના ભેદ વિસ્તારથી કહે છે.
જીવના એક ભેદ છે, સકળવાનુ ચૈતન્ય લક્ષણ એક છે. માટે સગ્રહનયે કરી એક ભેદ્દે જીવ કહીએ. બે પ્રકારે
× એ નવતત્વમાંહેલા જીવ અને અજીવ એ એ તત્વ માત્ર જાણવા યેાગ્ય છે, પુણ્ય, સવર, નિજ્જરા, અને મેાક્ષ એ ચાર તત્વ ગ્રહણ કરવા યેાગ્ય છે, પરંતુ એમાંનું પુણ્યતત્વ, વ્યવહારનયે કરી શ્રાવકને ગ્રહણ કરવું યેાગ્ય છે. અને નિશ્ચયવડે ત્યાગ કરવું એ યોગ્ય છે, તેમજ મુનિને ઉત્સગ ત્યાગ કરવું ચેાગ્ય છે અને અપવાદે ગ્રહણ કરવું યાગ્ય છે તથા પાપ આશ્રવ અને બંધ એ ત્રણ તત્વ તેા સવથા સતે ત્યાગ કરવા ચેાગ્ય જ છે.
એ નવતત્વનાં નામ કહ્યાં અન્યથા સંક્ષેપથી તે જીવ અજીવ એ ખે તત્વ જ શ્રી ઠાીંગમાંહે કહ્યાં છે, કેમકે જીવને પુણ્ય તથા પાપના સંભવ છે તથા ક્રમના બંધ પણ તાદાત્મિક છે અને કમ' જે છે તે પુદ્ગલૢ પરિણામ છે અને પુદ્ગલ તે અજીવ છે. તથા આશ્રવ જે છે તે પણ મિથ્યા દનાદિક ઉપાધિએ કરી જીવને મલિન સ્વભાવ છે એ પણુ આત્માના પ્રદેશ અને પુદ્ગલવિના બીજો કાઇ નથી તથા સંવર જે છે તે પશુ આશ્રવ નિરાધ લક્ષણ દેશ સવ ભેદ આત્માને નિવૃત્તિરૂપ સ્વભાવ પરિણામ જ્ઞાનાત્મક છે તથા નિરા જે છે તે પણ જીવ અને ક્રર્મોતે પૃથક્ ઉપજાવવાને કારણે દધિ મંથન ન્યાયે કરી ક`ના પરિપાક છે તથા સર્વાં શક્તિએ કરી સકલ કમ દુઃખને ક્ષય નવનીતગત દગ્ધ જલ નિ`ળ ધૃત પ્રગટરૂપ દૃષ્ટાંત ચિદાન દમય આત્માનું પ્રગટ થાવું તે મેક્ષતત્વ છે, તે માટે જીવ અને અજીવ એ એ તત્વજ કહીએ. તથા અન્યત્ર માંતરે સાત તત્વ પણ છે. કેમકે પુણ્ય અને પાપ એ બે તત્વના અંતરાવ બંધતત્વ માંહેજ થાય છે. કારણ જે શુભ પુણ્ય અને અશુભ પ્રકૃતિકબંધ તે પાપતત્વ છે. માટે સાત તત્વ કહીએ.તેમજ વળી પાંચ તત્વ પણ કહ્યાં છે. વિસ્તાર વિશેષાવશ્યક તથા તત્વા અને લેાકપ્રકાશાદિ ગ્રંથા થકી
પ્રકૃતિક્રમ બંધ તે પુણ્ય પાપ રહિત ઈત્યાદિક ઘણા
જાણવા.