________________
શ્રી છે કાયના બેલ કંદમૂળના કકડામાં શ્રીભગવંતે અનંતા છવ કહ્યા છે. તેનાં કુળ અgવીશ લાખ કોડ છેતેનું આઉખું જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કર્ટ દશ હજાર વર્ષનું છે. તેની દયા પાળીએ તો મોક્ષનાં અનંતા સુખ પામીએ.
(૬) ત્રસકાય, તેના ચાર ભેદ–૧ બેઈ, ૨ તેઈદ્ધિ, ૩ ચૌરિદ્ધિ, ૪ પચેંદ્રિ - (૧) બે ઈંવિના બે ભેદ–અપર્યાપ્તા અને પર્યાપ્તા. બે ઇતિ તે કેને કહીએ ? જેને કાયા અને જીભ હોય તેને બે ઇન્દ્રિ કહીએ. તેનાં નામ કહે છે. ૧ જળ, ૨ કીડા, ઉપરા, ૪ કરમીયા, ૫ સરમીયા, ૬ મામણમુંડા, ૭ અણસીયા, ૮ વાંતર, ૯ શંખ, ૧૦ છીપ, ૧૧ કડાં, ૧૨ ઈયળ-એ આદિ લઈને ઘણી જાતનાં બે ઇંદ્ધિ જીવ છે, તેનાં કુળ સાત લાખ ક્રોડ છે, તેનું આખું જઘન્ય અંતમૂહૂર્તનું સ્કુટું, બાર વર્ષનું. તેની દયા પાળીએ તો મેક્ષનાં અનંતા સુખ પામીએ.
(૨) તેઇદ્રિના બે ભેદ–અપર્યાપ્તા અને પર્યાપ્તા. તેહિ તે કોને કહીએ ! જેને કાયા, મુખ અને નાસિકા હોય તેને તેદ્રિ કહીએ. તેનાં નામ કહે – , ૨ લીખ, ૩ ચાંચડ, ૪ માંકડ, ૫ કીડી, કથવા, ૭ માટલા, ૮ ધનેડા, ૯ જુવા, ૧૦ ઈતિહી, ૧૧ ગીગેડા, ૧૨ ધીમેલ ૧૩ ગયાં, ૧૪ કાનખજુરા, ૧૫ મંડા, ૧૬ ઉધાઈ ૧૭ શવા એ આદિ લઈને ઘણી જાતનાં તેઇદ્રિ જવા છે. તેના કળ આઠ લાખ કોડ છે, તેનું આખું જઘન્ય અંતર્મુહૂર્તનું, કૂટું ઓગણ પચાશ દિવસનું. તેની દયા પાળીએ તો મેક્ષનાં અનંતાં સુખ પામીએ, ... ( ૩) ચૌવિના બે ભેદ–અપર્યાપ્ત ને પર્યાપ્તા. ચોરેકિ. તે કેને કહીએ ! જેને કાયા, મુખ, નાસિકા અને આંખ હોય તેને ચૌરિદ્ધિ કહીયે. તેનાં નામ કહે છે-૧ માંખી, ૨ મસલાં, ૩ ડાંસ, ૪ મચ્છર, ૫ ભમરા, ૬ તીડ, ૭ પતંગ, ૮ કળીયા, ૯ કંસારી, ૧૦ ખડમાંકડી, ૧૧ ઘુડીયા, ૧૨ વીંછી, ૧૩ અગા, ૧૪ કુદાં-એ આદિ લઈને ઘણી જાતનાં રેંકિ જીવ છે. તેનાં
વનસ્પતીમાં પ્રત્યેકનું ઉત્કટું આખું દશ હજાર વર્ષનું ને સાધારણનું જ. ઉ. અંતરમુહૂર્ત સમજવું.