________________
૩૮.
શ્રી પ્રતિક્રમણ સૂત્ર, એહિં-સુયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયન છે. સત્તરસવિહેઅસંજમેહિં-સત્તર ભેદે અસંયમ-૧ પૃથ્વી, ૨ પાણી, ૩ અગ્નિ, ૪ વાયુ, ૫ વનસ્પતિ. ૬ બેઇધિ, ૭ તેદિ, ૮ ચોરેંદિ, ૯ પંચૅકિ એ નવને હણવા તે અસંજમ તથા, ૧૦ અજીવ તે પુસ્તકાદિકને અવધિએ વાપરે તે ૧૧ (પેહા) જોયા વગર જમીન પર બેસે, ૧૨ (ઉપેહા) સંજમને વિષે લાગેલા સાધુને મદદ કરે નહિ. ૧૩ (અપમજણ) પાત્રાદિકને બરાબર પિજે નહિ, ૧૪ પરીઠવણ) પાત્રાદિકને અવિધિએ પરઠ, ૧૫ મન, ૧૬ વચન, ૧૭ કાયા તેને અયોગ્ય રીતે વરતાવે. આહારવિહેબભેહિં – અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય–ઉદારિક મનુષ્ય ને તિર્યંચની સાથે વિષય સેવ, સેવરાવ અને સેવતા પ્રત્યે રૂડું જાણવું એ ત્રણ; તે મને કરી, વચને કરી ને કયાએ કરી એટલે નવ; તેમજ વકેય શરીર સંબંધી નવ ભેદ એટલે કુલ અઢાર. એગુણવિસાએનાયઝયણહિં–શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં ઓગણીશ અધ્યયન છે. વિસાએઅસમાહિઠાણે હિં–વીશ પ્રકારનાં અસમાધિનાં ઠેકાણું (મેક્ષ માર્ગને વિષે એકાંત ચિત્તની સ્થિરતાથકી વિપરીત પણે વરતે તે અસમાધિ). ૧ ઉતાવળો ઉતા વળ ચાલે, ૨ વગર પુજે ચાલે, ૩ જેમ તેમ પિજીને ચાલે ઘણું પાટપાટલા ભોગવે, ૫ ગુરૂના સામું બેલે, ૬ સાધુની ઘાત ચિંતવે, ૭ પ્રા. ણીની ઘાત ચિંતવે, ૮ કેધ કરે. ૮ પારકું વાંકું બેલે; ૧૦ પૂરી ખબર વિના નિશ્ચયકારી ભાષા બોલે, ૧૬ કલેશ કરે, ૧૨ બીજાને કલેશ ઉપજાવે ૧૩ અકાળે સઝાય કરે, ૧૪ બહારથી આવ્યા પછી હાથ પગ પજ્યા વગર બેસે, ૧૫ પર રાત્રિ ગયા પછી ઉતાવળે બોલે, ૧૬ મહેમાંહે કજીયા કરે, ૧૭ ગચ્છ ભેદ કરે એટલે તડાં પડાવે, ૧૮ પિતે તપે અને બીજાને તપાવે ૧૯ ઘણું ખા ખા કરે, ૨૦ જોઈને કામ કરવું તેમાં સાવચેતી ન રાખે. એગવીસીએસમલેહિં–એકવીશ પ્રકાગ્ના સબળા દોષ કે જેથી ચારિત્રને હાનિ પહોંચે તે. ૧ હસ્તકર્મ કરે તે સબળો દેષ લાગે, ૨ મિથુન સેવે તે સબળ દેષ લાગે, ૩ રાત્રિ ભોજન કરે છે, ૪ દોષ સહિત આહાર જમે તો, ૫ રાયપિંડ આહાર ભોગવે (મહાટા, રાજાને વાસ્તે કીધેલે આહાર જેથી ઘણું સામર્થ્ય ઉપજે તેવો ), ૬ વેચાતી લઈ આપેલી વસ્તુ લે તે, ૭ ઉછીની લઈ આપે તેવી વસ્તુ લે તે. ૮ દીક્ષા લઈને છમહિનાની અંદર બીજા ટેળામાં જાય તે, ૯ એક મહીનામાં ત્રણ નદી નાળામાં પગ મેલે તે, ૧૦ એક મહીનામાં ૩ વાર કપટ કરે તે. ૧૧ વારંવાર બંધી ભાંગે તે. ૧૨ પિતાની કાયાએ કરી