________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
જ
ઃ
ના ક ,
ર
-
-
-
- -
-
-
-
-
-
વતના ગુણગ્રામ કરતાં જઘન્ય કમની ડું ખપે, ઉત્કૃષ્ણે રસ ઉપજે તે આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાજે.
આ ચોવીશીનાં નામ કહું છું – શ્રી ઋષભદેવ સ્વામી, ૨ શ્રી અજીતનાથ સ્વામી, ૩ શ્રીસંભવનાથસ્વામી, ૪ શ્રીઅભિનંદન સ્વામી. ૫ શ્રીસુમતિનાથ સ્વામી, ૬ શ્રી પદ્મપ્રભુસ્વામી, ૩ શ્રી સુપાર્શ્વનાથસ્વામી, ૮ શ્રી ચંદ્રપ્રભુસ્વામી, ૯ શ્રીસુવિધિના સ્વામી, ૧૦ શ્રી શીતળનાથ સ્વામી, ૧૧ શ્રીશ્રેયાંસનાથ સ્વામી, ૧૨ શ્રીવાસુપૂજ્ય સ્વામી, ૧૩ શ્રીવિભળનાથ સ્વામી, ૧૪ શ્રી અનંતનાથસ્વામી, ૧પ શ્રીધર્મનાથ સ્વામી, ૧૬ શ્રી શાંતિનાથ સ્વામી, ૧૭, શ્રી કુંથુનાથ સ્વામી, ૧૮ શ્રીઅરનાથ સ્વામી, ૧૯ શ્રીમલિનાથ સ્વામી, ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી, ૨૧ શ્રી નમિનાથ સ્વામી, રર શ્રી નેમિનાથ સ્વામી, ૨૩ શ્રી પાર્શ્વનાથસ્વામી, ૨૪ શ્રી મહાવીરસ્વામી, આ ચવીશી, અનંત ચકવીશી, પંદર ભેદ, સીઝી, બુઝી, આઠ કમ ક્ષય કરી મેક્ષ પધાર્યા છે. આઠ કમ તે ક્યા? ૧ જ્ઞાનાવરણી, ૨ દશનાવરણી, ૩ વેદની, ૪ મેહની, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય; એ આઠ કમ ક્ષય કરી મુક્તિશિલાએ પહોચ્યા છે. તે મુક્તિશિલા કયાં છે? સમપૃથ્વીથી સાતમેં તેવું જન ઉચપણે તારામંડળ આવે. ત્યાંથી દશ જજન ઉચપ સૂરજનું વિમાન છે, ત્યાંથી એસી જેજન ઉચપણે ચંદ્રમાનું વિમાન છે, તે ઉપર ચાર જજન ઉચપણે નક્ષત્રનાં વિમાન છે, ત્યાંથી ચાર જજન ઉચપણે બુધને તારા છે, તે ઉપર ત્રણ જોજન ઉચપણે શુક્રને તારે છે, તે ઉપર ત્રણ જજન ઉંચપણે બૃહસ્પતિને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉંચપણે મંગળને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉચપણે શનિશ્ચરને તારે છે, એમ નવસે જોજન લગે તિચક છે. તે ઉપરાંત અસંખ્યાતા જોજન કાડાઝેડી ઉંચપણે પહેલે સુધમ નામે અને બીજે ઇશાન નામે દેવલોક છે. એકેકે અઈ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, પહેલામાં બત્રીસ લાખ વિમાન છે, બીજામાં અાવિશ લાખ વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જેજન ઉપર ત્રીજે સનકુમાર અને ચોથા માહે એ બે દેવલોક છે, એકેકે અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, ત્રીજામાં બાર લાખ અને ચોથામાં આઠ લાખ વિમાન છે. તે