________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
જ્ઞાનના સત્કાર કરી ભણવું, ઉપધ્યાન સહિત ભણવુ॰ (સૂત્ર ભણવાને માટે જે જે તપ કરવું' કહ્યું છે તે તે કરીતે), ૫ ઉપકારીના ગુણ ભુલવા નહિ, ૬ શુદ્ધ ઉચ્ચાર સહિત ભણવું, ૭ અથ સહિત ભણવુ ૮ પાઠ, અ વગેરે શુદ્ધ ભણવુ તથા સમિતના ૮ આચાર તે-૧ જૈનમતને વિષે શંકા ન રાખવી, ર્ અન્યમતની વાંચ્છના ન કરવી, ૩ કરણીના ફળના સંદેહ ન રાખવા, ૪ અન્ય મતના આડમ્બર દેખી સુંસવુ નહિ, ૫ ઉપકારીના ગુણ દીાવવા, ૐ સમકિતથી પડતા જીવને સ્થિર કરવા, ૭ ચારે તીની વત્સલતા કવી, ૮ જૈનમાના મહિમા નિરવણે પ્રકાશ. તથા ચારિત્રના ૮ આચાર્ તે ૩ ગુપ્તિ અને પ સુમતિ એટલે ૧૦૯ તથા ખારું અવ્રત તે ૫ મહાવ્રત, ૫ ઇાિ, ૧ રાત્રીભા॰ જન, ૧ મન, એ માર તથા વીયના ૩ આચાર તે ૧ ધ કાય માં મળ ગેાપાવવુ’ નહિ, ૨ ધ કાય ઉપયાગ સહિત કરવુ, ૩ યથાશક્તિ ક્રિયા અનુષ્ઠાન કરવુ એ મળી કુલ ૧૨૪ પ્રકાર થયા.
આવશ્યક (પ્રતિક્રમણુ) વિષે ખુલાસા.
ખરી રીતે જોતાં વીતરાગભાષિત ધમ, તેનું મૂળ અને તેના માટે આધાર આશ્યક સૂત્ર ઉપર રહેલ છે. આવશ્યક સૂત્ર વિષે અનેક જુદા જુદા મત મતાંતર છે. કાઈ કહે છે કે આવશ્યક મૂળ સ ́પૂર્ણ છે. અને કાઇ કહે છે કે વિચ્છેદ ગયુ` છે. પણ તેના કરતાં તદ્દન જુદી વાત છે. આજ વીતરાગભાષિત મૂળ આવશ્યક સ ́પૂર્ણ નથી. કારણું કે ચારાશી ગચ્છનાં આવશ્યક જુદા જુદા છે. જો મૂળ સપૂર્ણ હેત તે બધા ગચ્છનું એક સરખું હોત. તેમ નથી, તેથી નક્કી થાય છે કે મૂળ સપૂર્ણ નથી પણ થાતુ ઘણું હાલ જે પ્રવર્તે છે તે સુત્રાનુસારે પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે.
સાધુ સાધ્વી શ્રાવક્ર અને શ્રાવિકાને આવશ્યક અવશ્ય કરીને કરવાના નિત્ય નિયમ છે. તેથી આવશ્યક સૂત્ર વિચ્છેદ ગયાનું જેઓ કહે છે તે કાઇ પણ રીતે ખરૂ નથી.
જે આવશ્યક સૂત્ર પાતપાતાના ગચ્છમાં જાટ્ઠી જાઢી રીતે પ્રવર્તે છે તેનું કારણ કે પવશ્ય સપૂર્ણ રહ્યું' નથી, તેમ સથ્થા
'