________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર કહીને જતનાએ પાઠવવું, પરઠવિને “સિહ સિહ” કહેવું વળતાં બારણામાં “નિસિહિ” કહેવું. પછી તેની ઈરિયાવહિયા પહિમવી.
એ ત્રણે વ્રતમાં નિદ્રા કરી હોય તે તેના નિવારણ કારણે ૪ લેગસ્સ ને ૧ ઈચ્છામિ પરિમિક, પગામ સિજ્જાએ ઇત્યા દિક પ્રથમ સમણુ સૂરનો કાસિગ કરવો.
દશમું તથા અગ્યારમું વ્રત લીધું હોય તેને પાળવાની વિધિ– પ્રથમ ઈરિયાવહિયા કરવી, પછી જે વ્રત લીધું તેના અતિચાર કહેવા. શેષવિધિ સામાયક પાળવાની રીતીએ જાણવી. ઇતિ.
પષાના અઢાર દોષ. નીચે લખ્યા અઢાર દેષ ટાળી પિષધવ્રત કરવું.
પિ કરવાને આગલે દિવસે–-૧ શરીરની શોભા સારૂં હજામત કરાવવી નહિ, નખ ઉતરાવવા નહિ અને નાહવું નહીં. ૨ બ્રહ્મચર્યવ્રત પાળવું. ૩ સરસ આહાર કરે નહી. ૪ વસ્ત્ર ધોવડાવવાં નહિં. ૫ આભૂષણ પહેરવાં નહીં. ૬ વધારે પડતું ખાવું નહીં. એ ૬ આગલા દિવસે ટાળવા. ૭ અવતીની વિયાવચ્ચ કરવી નહીં. ૮ શરીરની શુશ્રુષા કરવી નહીં. ૯ મેલ ઉતારવી નહી. ૧૦ નિદ્રા કરવી નહીં. ૧૧ પૂજ્યાવગર ખણવું નહીં, ૧૨ ચાર વિકથા કરવી નહીં. ૧૩ પરનિંદા કરવી નહીં, ૧૪ સંસારી બાબતની ચર્ચા કરવી નહી. ૧૫ અંગઉપાંગ નીરખવાં નહીં, ૧૬ સંસારની વાત કરવી નહીં. ૧૭ ખુલે મેઢે બોલવું નહીં. ૧૮ ભય ઉપજાવી નહીં, ઇતિ.
શ્રાવકનાં દશ પચ્ચખાણ ( પ્રત્યાખાન) (૧) નમોકારસહિયં* (સૂર્ય ઉગ્યા પછી બે ઘડી વીતે ત્યાં સુધી)
પચ્ચખામિ (પચ્ચખાણ કરું છું) ચઉવિહં પિઆહાર (ચાર પ્રકારના અને બીજા આહાર તે) અસણું ( અન્ન )
પાણું (પાણ) ખાઈમ (મે વિગેરે) સાઈમ (મુખવાસ) ૮ જેટલા અક્ષર જાડા છે તે પાઠ ભરીકે ખેલવાના છે અને (કૌંસમાં પાતળા અક્ષર છે તે જાડા અક્ષરને અર્થ છે; તે માત્ર સમજવા માટે છે.