________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર, એ ધમ ધ્યાનને સૂત્રપાઠ કહો. હવે તેનો અર્થ કહે છે.
ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ– ૧ આણવિજયે, ૨ અવાયવિજયે, ૩ વિવાગવિજયે, જે સંડાણવિજયે.
પહેલો ભેદ–આણાવિજયે કહેતાં વીતરાગ દેવની આજ્ઞાને વિચાર ચિંતવે તે. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સંમતિ સહિત શ્રાવકનાં બાર વ્રત અને અગીઆર પડિમા તથા સાધુનાં પંચ મહાવ્રત ને બાર ભિખુની પડિમા શુભધ્યાન, શુભ, જ્ઞાન, દશન, ચારિત્ર, તપ, છકાય જીવની રક્ષા એ વીતરાગની આજ્ઞા આરાધવી, તેમાં સમય માત્રને પ્રમાદ ન કરે. ચતુવિધ તીર્થના ગુણ કીર્તન કરવાં એ ધર્મધ્યાનને પહેલે ભેદ કહ્યો.
બીજે ભેદ–અવાયવિજયે કહેતાં, જીવ સંસારનાં દુઃખ શાથી ભેગવે છે, તેનો વિચાર ચિંતવે, તેને વિચાર એ કે મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુભ જેગ, અઢાર પાપસ્થાનક, છકાયજીવની હિંસા, એથી જીવ દુ:ખ પામે છે. એવું દુઃખનું કારણ જાણી, એ આશ્રવ મારગ છેડી, સંવર. મારગ આદરે; જેથી છવ દુઃખ ન પામે, એ ધર્મધ્યાનને બીજે ભેદ કહ્યો. - ત્રીજે ભેદ વિવાગવિજયે કહેતાં જીવ જે સુખ દુખ ભગવે છે તે શાથકી ? તેને વિચાર ચિંતા, તેને વિચાર એ કે જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણી આદિ આઠ કર્મો ઉપાર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ દુ:ખ અનુભવે છે. તે અનુભવતાં થકાં કઇ ઉપર રાગ-દ્વેષ ન આણુએ, સમતા ભાવ આણી, મન વચન કાયાના શુભ જેગ સહિત, જનધર્મને વિષે પ્રવતિએ; જેથી નિરાબાધ પરમ સુખને પામીએ, એ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો,
ચેાથે ભેદ–સંાણવિજયે કહેતાં ત્રણ લેકના આકારનું સ્વરૂપ સુપરઠીતને આકારે છે. લોક જીવ અવે કરી સંપૂર ભર્યો છે, અસંખ્યાતા જજનની ક્રોડાકોડ ત્રિકો લેક છે, ત્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તથા અસંખ્યાતા વાણુવ્યંતરનાં નગર છે, તથા અસંખ્યાતા જાતિષીનાં વિમાન છે, તથા અસંખ્યાતી રાજધાની છે. તેને મધ્યભાગે અઢી દ્વોપ છે, તેમાં ,