________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
૫૧
ન
બિરાજો છે, હું અહી... બેઠો છું, તમારાં કેવળ જ્ઞાન, કેવળ સંબંધી અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યો હાય તા મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુએ ભુજો કરી ખમાવું છું. ( તિખુત્તોના પાઠ ત્રણ વખત કહેવા.) ત્રીજા ખામણાં,
ત્રીજા ખામણાં પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા કેવળીભગવાન બિરાજે છે. તે જઘન્ય એ કોડ કેવળી ઉત્કૃષ્ટા નવ ક્રોડ કેવળી, તે સ્વામી કેવા છે ? મારા તમારા મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. ચદ રાજ્લાક હસ્તઅમલકવત્ જાણી દેખી રહ્યા છે, અનત જ્ઞાન છે, અનત દન છે, અતત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત વો છે, અનંત ધીરજ છે, ષટ્ ગુણે સહિત છે, ચાર કે ઘનઘાતીયાં ક્ષય કર્યાં છે, ચાર કમ પાતળાં પાડયાં છે, મુક્તિ જવાના કામી થકા મહિમંડળમાં વિચરે છે, સભ્ય છત્રના સંદેહુ ભાગે છે, સજોગી, શરીરી, કેવળજ્ઞાની, કેવળદેશ'ની છે. યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયક સમકિત, શુકલલેશ્યા, શુભધ્યાન, શુભજોગ, પંડિતવીર્ય, આદી અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામી ગામ, નગર રાયહાણી, જ્યાં જ્યાં સ્વામી દેશના દેતા થકા વિચરતા હરો ત્યાં રાઈસર, તલવર, માડી, કાડમી, રોડ, સેનાપતિ, ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કહ્યું` પવિત્ર કરતા હશે, અશના ચક્ર પ્રકારનું દાન દઇ કર પવિત્ર કરતા હશે, તેને ધન્ય છે. સ્વામિનાથ તમે પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છે. હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહિં બેઠો છુ. તમારા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કર્યાં હાય તો મન, વચન, કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુએ ભુજો કરી ખમાવુ છું (તિખુર્રાના પાઠ ત્રણવાર કહેવા)
એ
ચેાથા ખામણાં.
ચાથા ખામણાં ગણધર, આચાર્યજી, ઉપાધ્યાયજીને રૂ ૐ ગણુધરજી બાવન ગુણે કરી સહિત છે, આચાર્યજી ત્રીસ
2-818