________________
૫૦
શ્રી પ્રતિક્રમણ સૂત્ર ઉપર અસંખ્યાતા જોજન ઉપર પાંચમે બ્રહ્મલોક દેવલોક છે, તે એલો પૂર્ણચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. તેથી અસંખ્યાતા જજન ઉપર છઠ્ઠો લાંતક દેવલોક છે, એકલો પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાંથી અસં. ખ્યાતા જજન ઉપર સાતમ મહાશુકદેવલોક છે, એ પૂણચંદ્રમાને આકારે છે, તેમાં ચાળીસ હજાર વિમાન છે. ત્યાંથી અસં. ખ્યાતા જે જન ઉપર આઠમે સહસાર દેવલોક છે, એકલો પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજાર વિમાન છે. ત્યાંથી અસં.
ખ્યાતા જોજન ઉપર નવમો આણત અને દશમે પ્રાણત એ બે દેવલેક જોડાજોડ છે, એકેકે અધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, બેમાં મળીને ચારસેં વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જેજન ઉપર અગ્યારમે આરણ અને બારમે અમ્યુય દેવલોક છે, એ બે જોડાજોડ છે, એકેકે અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂણચંદ્રમાને આકારે છે, બેમાં મળીને ત્રણસે વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જે જન ઉપર નવ રૈવેયક છે, તેનાં-નામ ભદ્દે, સુભદ્દે સુજાએ, સુમાણસે, પ્રીયદેસણું, સુદાસણે, આમ, સુપડીબુડે, જસેધરે, તેની ત્રણ વીક છે. તેમાં પડેલી ત્રીકમાં એકસો અગીઆર વિમાન છે, બીજી ત્રિકમાં એક સાત વિમાન છે, અને ત્રીજી વિકમાં એક વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જજન ઉંચપણે પાંચ અનુત્તર વિમાન છે. તેનાં નામ-વિજય, વિજયંત, જયંત, અપરાજિત, સર્વાથ સિદ્ધ, તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની દવા થકી બાર જોજન ઉંચપણે મુક્તિશિલા છે. તે મુક્તિશિલા કેવી છે? પીસતાળીસ લાખ જનની લાંબી પહેળી છે, મધે આઠ જજનની જાડી છે, ઉતરતાં છેડે માખીની પાંખથકી પાતળી છે, ઉજળી, ગેખીર, શંખ, ચક્ર, અંકશન, રૂપાનેપટ, મેતીના હાર, ખીરસાગરના પાણીથકી પણ અધિક ઉજળી છે. તે સિદ્ધશિલા ઉપર ઉંચપણે એક જોજન તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધભગવંતજી બિરાજી રહ્યા છે. તે સ્વામી કેવા છે? અવણે, અગધે, અરેસે, અફાસે, અતિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રાગ નહિ, સોગ નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કમ નહિ, અનંત અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. તમે સ્વામી ત્યાં