________________
૧૭
શો પ્રતિક્રમણ સૂત્ર પહેલા ખામણાં.
પહેલા ખામણાં પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા તીકર દેવ બિરાજે છે તે જઘન્ય તીથ"કર ૨૦ અને ઉત્કૃષ્ટા હોય તો ૧૭૦ તે સ્વામિના ગુણગ્રામ કરતા જઘન્ય કમની કોડું ખપે, ઉગે રસ ઉપજે તો આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાજે. તે વિશ સ્વામિનાં નામ કહું છું, ૧ શ્રી સીમંધરસ્વામી, ૨ શ્રીજી ગમંધરસ્વામી, ૩ બાહુસ્વામી, ૪ શ્રીસુબાહસ્વામી, ૫ શ્રીસુજાતનાથ સ્વામી, ૬ શ્રીસ્વયંપ્રભુસ્વામી, ૭ શ્રીષભાનનસ્વામી, ૮ શ્રી અનંતવીયસ્વામી, ૯ શ્રીસુરપ્રભુસ્વામી, ૧૦ શ્રીવિશાળપ્રભુસ્વામી, ૧૧ શ્રી વજીધરસ્વામી, ૧૨ શ્રીચંદ્રાનનસ્વામી, ૧૩ શ્રીચંદ્રબાહસ્વામી, ૧૦ શ્રીભુજગદેવ સ્વામી, ૧૫ શ્રી ઈશ્વરસ્વામી, ૧૬ શ્રીનેમપ્રભુસ્વામી, ૧૭ શ્રીવીરસેનસ્વામી, ૧૮ શ્રીમહાભદ્રસ્વામી, ૧૯ શ્રીદેવશસ્વામી, ૨૦ શ્રી અજીતસેનસ્વામી, તેમને મારી તમારી સમય સમયની વંદણ હેજે તે સ્વામી કેવા છે? મારા તમારા મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહી છે. સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે; ચઉદ રાજ લેક હસ્તામલકત જાણી દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે, અનંત દશન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત ધીરજ છે, અનંત વીરજ છે, ખટ ગુણે કરી સહિત છે, ચેત્રીસ અતિશયે. કરી બિરાજમાન છે, પાંત્રીસ પ્રકારની સત્યવચન વાણીગુણે કરી સહિત છે, એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અદાર દોષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતીયાં ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પાડયાં છે, મુક્તિ જવાના કામી થા વિચરે છે, ભવ્યજીવના સંદેહ ભાંગે છે, સજોગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદની, યથાખ્યાત ચારિત્રના ઘરણુહાર છે, ક્ષયક સમ. કિત, શુકલધ્યાન, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ, ચોસઠ ઈદ્રિના પૂજનિક વંદનિક અચાનક છે, પંડિત વીય એ આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામિનાથ ગામ, નગર, રાયહાણ, પુરપાટણ એક ગામથી બીજે ગામ વિહાર કરતા હશે ત્યાં જિતેંદ્રદેવ રૂપી સૂર્ય આગળ ચાલે, તે વાંસે ગણધર