________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
૪૩
અરિહ'ત દેવની અસાતના કરી હોય એટલે તેના વિષે કાંઈ ખાટુ ચિંતવ્યું હાય તેનું નિવારણ કરૂં છું. સિદ્ધાણુંઆસાયણાએ —સિધ્ધભગવાનની આસાતના કરી હોય, તે વિષે કાંઈ સંદેડ આણ્યા હોય. આરિયાણું - આસાયણાએ—આચાય જીની આસાતના કરી હોય ઉવજ્ઝાયાણ’સાયણાએઉપાધ્યાયની આસાતના કરી હોય. સાહૂણ આસાયણા
લવ તેની
- સાધુની આસાતના કરી હોય. સાહુણીણ આસાયણાએ—સાધવીની આસ।તના કરી હાય. સાયાણુંઆસાયણાએ—શ્રાવકની આસા તના કરી હેાય. સાવિયાણ આસાયણાએ—–શ્રાવિકાની આસાતના કરી હોય. દેવાણ આસાયણાએ—ચાર જાતના દેવની શ્રદ્ઘા ન આણી હાય. દેવીણ’આસાયણાએ દેવતાની દેવીનું ભુડુ ખેલી આસાતના કરી હોય ઇહુલે ગસ્સસાયણાએ આ લેાક જે મનુષ્ય તિય ́ચના નાસ્તિ કહી આસાતના કરી હોય. પરલેગસઆસાયણાએ—પરલોક જે દેવતા નારકીના ભવ તેની નાસ્તિ હી આસાતના કરી હોય. કેવલીણ આસાયણાએ – કેવળજ્ઞાનને વિષે શંકા આણી તેની આસાતના કરી હાય, કેવલીપન્નતસુધમ્બસઆસાયણાએ—કવળીના પ્રરૂપેલ ધર્મોનું માડુ ખેલી તેની આસાતના કરી હોય. સંદેવમણસુરસલેાગસઆસાયણાએ—દેવતા અને મનુષ્ય સહિત જે લેાક તેની શ્રદ્ઘા ન આણી આસાતના કરી હાય. મુળ્વષાણુ, સૂર્ય, જીવ, સત્તાણુ આસાયણાએ જીવ જે પ્રાણ, શાશ્વતપણું તથા સત્તા સહિત છે તેની શ્રદ્ધા ન આણી આસાતના કરી હોય. કાલસસાયણાએ ત્રણ કાળ નથી એમ કહી આસાતના કરી હોય. સુયસઆસાયણાએસૂત્ર સિદ્ધાંત વિષે શ’કા લાવી આસાતના કરી હોય. સુયદેવયાએસાયણાએ “સૂત્રદેવ જે તીર્થંકર તેની આસાતના કરી હોય. વાયણારિયસસાયણાએ—વાંચણી આપનાર આચાર્ય'ની આસાતના કરી હોય જે વાઇનું સૂત્ર આધાં પાછાં ભણાાં હાય. વચ્ચામેલીય’ઉપયેગવિના વારંવાર સૂત્ર ભણુાયેલ હોય. હીણખર્—અક્ષર આછા ખેલાણા હોય. અચ્ચખર્— અક્ષર અધિક ખેાલાણા હોય. પયહીણ —પદ એઠું ખેલાણું હોય. વિયહીશું–વિનયરહિત ભણ્યા હાય. જોમહીણું-ધ્યાન રાખ્યા વિના ભણ્યા હાય. ધાસહીણું—શુદ્ધ ઉચ્ચાર વિના ભણ્યા હોય. સુઝુદ્દિન્ન’--સારૂં જ્ઞાન અવિનીતને ભણાવ્યું હોય. દુઠુપડિઝીય પ્રમાદસહિત-આળસે ભણ્યા હોય. કાલેકઆસઝાએ—કવખતે સઝાય કરી હોય. કાલે ન ક સઝાબરાબર વખતે સઝાય ન કરી હોય. અસઝાઇએસઝાય—અસઝાયને