________________
૩૦
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
માને. ૩ અભિનિવેસિકમિથ્યાત્વ-તીર્થંકરનેા મા જાણે તે ઉપદેશ અન્ય ધર્માંના આપે. ૪ સંસયિકમિથ્યાત્વ—કયા મત ખરા તે ક્રયા મત ખોટા તે નક્કી ન કરે અને સંશય વધે તે. ૫ અણુાભાગમિથ્યાત્વ - જેમાં ખીલકુલ જાણપણું ન હેાય તે. ૬ લાફિકમિથ્યાત્વ -લાકતે વિષે જે દેવ કરી બેસાડયા હોય તે તથા ઢાંગી ગુરૂએ તથા તેમના નામમાં જે પ્રવતે અને માટે તે. છ લેાકેાત્તમિથ્યાત્વ—તી કર દેવની માનતા કરે કે ફલાણું કામ થાય તે આમ કરીશ, તે તથા ફળની લાલચે કાંઈ વ્રત કરે તે. ૮ કુંપાવચનમિથ્યાત્વ-ત્રણસે ત્રેસઠ પાખ'ડીના મતને માને. ૯ અજીવને જીવ સરદહે તો મિથ્યાત્વ ૧૦ જીવને અજીવ સરહે તા મિથ્યાત્વ. ૧૧ સાધુને કુસાધુ સરહે તો મિથ્યાત્વ, ૧૨ કુસાધુને સાધુ સરહે તે મિથ્યત્વ. ૧૩ જિન મારગને અન્ય મારગ સરહે તે મિથ્યાત્વ. ૧૬ અન્ય મારગને જિન મારગ સરહે તેા મિથ્યાત્વ ૧૫ અધર્મને ધ સરહે તે મિથ્યાત્વ. ૧૬ ધને અધમ' સરહે તે મિથ્યાત્વ, ૧૭ આઠ ક`થી જે નથી મુકાણા તેને મુકાણા સરદહે તે! મિથ્યાત્વ. ૧૮ આર્ડ ક`થી જે મુકાણા તેને નથી મુકાણા સરદહે તેા મિથ્યાત્વ, ૧૯ જિન મારગથી એછું પરૂપે તે મિથ્યાત્વ. ૨૦ જિન મારગથી અધિક પરૂપે તા મિથ્યાત્વ ૨૧ જિન મારગથી વિપ રીત પરૂપે તે મિથ્યાત્વ. ૨૨ અવિનય મિથ્યાત્વ. ૨૩ અક્રિયા મિથ્યાત્વ. ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ ૨૫ અશાતના મિથ્યાત્વ. એ પચ્ચીશ પ્રકારનું મિથ્યાત્વ સેવ્યું હાય, સેવરાવ્યું હાય, સેવત પ્રત્યે રૂડુ જાણ્યુ. હેય તે તસમિચ્છામિદુક્કડ —તે પાપ નિષ્ફળ થાજો.
ચૌદ સ્થાનકમાં સમુમિ જીવ ઉપજે છે તે.
૧ ચારેસુવાવડીતીતમાં ઉપજે તે. ૨ પાસવણેસુવા –લઘુનીતમાં ઉપજે તે. એળેસુવા-બળખામાં ઉપજે તે, ૪ સંઘાણેસુવા-લીંટમાં ઉપજે તે. ૫ વતેસુવા –વમનમાં ઉપજે તે. ૬ પિત્તેસુવા—પીતાડામાં ઉપજે તે. છ પુએવા-પરૂમાં ઉપજે તે. ૮ સેાણીએસુવાધિરમાં ઉપજે તે. ૯ સુકેસુવા—ધી માં ઉપજે તે, ૧૦ સુપાગલપર સાહિએસુવા—વયના પુદ્દગલ સુકાયેલ ભીના થાય તેમાં ઉપજે તે ૧૫ વિ ગયજીવક્લેવરેસુવા-જીવ ગયા પછી રહેલા કલેવરમાં ઉપજે તે, ૧૨ ઇથીપુરૂષસ જોગેસુવા—ઓ પુરૂષના સોગથી ઉપજે તે. ૧૩ નગરનધમણુંસુવા—નગર માંહેલી ખાળમાં ઉપજે તે. ૧૪ સભ્યઅસુઇડાણુસુવા— બધાં ગંદકીનાં ઠેકાણામાં ઉપજે તે. એ ચૌદ સ્થાનકના જીવતી વિરાધના થઈ હોય તા મિચ્છાામદુક્કડ