________________
૨૪
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
અઇત્તે-એકવાર ભગવાય તેવી તથા વારવાર ભગવાય તેવી વસ્તુ ઉપર આસક્ત રહ્યો હેય. તસ્સમિચ્છામિદુક્કડં- તે ખોટું કીધેલું નિષ્ફળ થાજે.
નવમું વ્રત, નવમું સામાયિક વ્રત–સમતારૂપ સામાયિકનું વ્રત. સાવજmગનુંપા૫ના કામથી. વેરમણું – નિવસ્તુ છું. જાવનિયમ– જ્યાં સુધી મર્યાદા કીધી છે ત્યાં સુધી. પજુવાસામિ-શુભ જેગને એવું વિહં–બે કરણે. તિવિહેણું-ત્રણે જગે કરી. ન કરેમિ-પાપનું કામ હું કરું નહિ, ને કારમિ-બીજા પાસે કરાવું નહિ. મણસા-મને કરી. વયસા - વચને કરી કાયસા-કાયાએ કરી. એવી મારી તમારી સદહણું પરૂપણએ કરી સામાયિકને અવસર આવે અને સામાયિક કરી હેય તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે એવા નવમા સામાયિક વ્રતના, પંચ અઈયારા પાંચ અતિચાર. જાણિયવ્યા - જાણવા. ન સમાયરિયળ્યા--આચરવા નહિ. તંજહતે જેમ છે તેમ. તેઆઉ– તે કહું છું – મદુપડિહાણે–સામાયિકમાં મન માડું વત્યુ હેય. વયપડિહાણે--વચન માડું વત્યુ હેય. કાયદુપ ડિહાણે-કાયા માઠી વરતાવી હેય. સામાઈયસ્સ ઈ–સામાયિક કીધું છે છતાં. અકરણીયાએ–બરાબર કીધું કે નહિ તેની ખબર ન રહી હેય. સામાઈયસ્સ–સામાયિક કીધું છે તે. અણવઠિયસકરણયાએ – પૂરું થયા વિના પાળ્યું હોય. તસ્સમિચ્છામિદુક્કડં-તે ખોટું કીધેલું નિષ્ફળ થાજે.
દશમું વ્રત. દશમું દેશાવગાસિકવ્રત–દિશાની મર્યાદા બાંધવાનું વ્રત (બાંધેલી હદ ઉપરાંત છેટે જવું નહિ.) દિનપ્રતિ પ્રભાત થકી પ્રારંભીને-પ્રતિદિન દિવસ ઉગવાને વખતે—સવારથી બીજે દિવસ ઊગતાં સુધી આદરીને પૂર્વાધિક છ દિશે–પૂર્વ દિશા આદિ છ દિશાએ જેટલી ભૂમિકા–જેટલી ધરતી.
કળી રાખી છે-મર્યાદા બાંધી છે એટલે સવારમાં ઉઠીને માન કરવું કે આજ મારે દરેક દિશાએ આટલા ગાઉ ઉપરાંત જવું નહિ તે ઉપરાંતબાંધેલી હદ ઉપરાંત. સઈચ્છાએ-પિતાની મરજીથી. કાયાએ જઇને પાંચ આશ્રવ–કાયાએ જઈને જીવહિંસાદિક પાંચ આશ્રવ. સેવવાના પચ ખાણ સેવવાની બંધી, જાવઅહેરd–એક દિવસ ને રાત સુધી. દુવિહેબે કરણે. તિવિહેણું–ત્રણ જગે. ન કરેમિ–પાપ હું કરું નહિ. ન કારમિ–બીજા પાસે કરાવું નહિ. ભણસા–મને કરી વયસાર્વ
૧ ઊંચી, નીચી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ.