Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
-અનુક્રમણિકા ---
પર શ્રીઅષ્ટકજીની ટીકામાં “નવિન ગોહીÍ ગાથાનો અર્થ શો? ૧૭ ૫૩ સમ્યકત્વ પરિણામ અને ચારિત્રપરિણામમાં ફેર શો? દષ્ટાંતથી સમજાવો. ૧૭ ૫૪ શ્રાવક નાહ્યા વગર ગભારામાં વાસક્ષેપ પૂજા માટે જઈ શકે? પંપ ચોમાસાની દીક્ષા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે? પ૬ અનંતકાયવાળા અનંતા સાથે જન્મ અને રચવે કે અસંખ્યાત સાથે જન્મ અને વે?૧૭ પ૭ શ્રાવકઆલોયણાનું સામાન્ય વિધાન કયા શાસ્ત્રમાં છે? ૫ ૫૮ માત્ર બે ઘડીએ સચિત્ત થાય તે બે ઘડી પહેલા ફરી તેમાં માનું કરે
તે તો બીજી બે ઘડી ચાલે? પ૯ અધર્મીઓને વ્યાખ્યાનમાં આવતા રોકી શકાય? ૬૦ આપણે ત્યાં રાત દિવસ જે ઋતુ હોય ત્યારે અન્ય દેશોમાં વિરૂદ્ધ અને
બીજી ઋતુ હોય છે તો ત્યાં ધર્મ પ્રસંગો આદિ કેવી રીતે સાચવવું? - ૬૧ ત્યાગમાર્ગથી કંટાળેલા ભોગમાર્ગની ઈચ્છાવાળાને બળાત્કારથી રોકી શકાય? ૬૨ સમન્વી અને મીઠાવી બંનેમાં ગુણદોષ રહેલ છે તો પ્રસંગોપાત પ્રશંસા કોની કરવી?૧૮ ની ૬૩ ઉત્સુકથન અને ઉત્સુત્રપ્રરૂપકમાં શો ફેર? ત્યાગ કરવો?
૧૯ ૬૪ સુંદર પુષ્પોથી પૂજા યોગ્ય છે પરંતુ તેની એક એક પાંખડી ચૂંટવી યોગ્ય? ૬૫ સંસારપ્રવૃત્તિમાં આશક્તિવાળાને કે અશક્તિવાળાને સમ્યકત્વ હોય? ૧ ૬૬ ગૌતમસ્વામીજીનો પ્રભુ પ્રત્યેનો રાગ ગુણાનુરાગ ખરો કે નહિ?
૬૭. વ્યક્તિ મહાન હોય અને તે પ્રત્યે રાગ હોય તેથી કેવળજ્ઞાનાદિ ગુણ અટકે? વિ.૫ સુધાસાગર
આગામોધ્ધારકની અમોઘ દેશના હાથમાં કળશ હૈયામાં હોળી ! વિતરાગ વિશેષણની સાર્થકતા શાસનમહેલની સીઢી ચૈતન્યવંત સંસ્થાઓ આગમોદ્ધારકની અમોઘદેશના શ્રીઅરિહંત
પરિણતિ અને પ્રવૃત્તિરૂપકાર્ય - તેરાપંથીનું સમાધાન ૧૦ સાગર સમાધાન ઈ પ્ર.૬૮ મોક્ષનું બીજ જ્યારે વવાય?