________________
આપવા ભલામણ.
વિ. પાઠશાળાના ભૂત-ભાવિ અને વર્તમાન વિદ્યાર્થી જોગ-ખૂબ પુણ્યશાળી છો. તમને મોક્ષમાર્ગના હેતુરૂપ સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અને પ્રાપ્તિમાં અનંતર-પરંપર અનેકોના ઉપકારોનું ઋણ તમારા માથે છે.
આ મળેલો જ્ઞાનનો વારસો નિઃસ્વાર્થ ભાવે ભાવિ પેઢીને આપવાથી, નિર્મળ ચારિત્રના આરાધક સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનનું દાન કરવાથી એ ઉ૫કા૨ીઓના ઋણોમાંથી મુક્ત બની શકાય છે.
ધર્મલાભ
Jain Education International
– ભદ્રંકરસૂરિની ભવોભવની
૮.૮.૯૭
વિ. સં. ૨૦૫૪ માગસર શુદ ૫ ને ગુરુવાર,
દેવ-ગુરુભક્તિકા૨ક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તથા શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા યોગ-ધર્મલાભ સાથે જણાવવાનું કે, ઉપરોક્ત સંસ્થા પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં મંગલ પદાર્પણ કરે છે ત્યારે એક જ આશીર્વાદ પાઠવવાનું યોગ્ય જણાય છે કે, સંસ્થા પોતાના ધ્યેયને ચુસ્તપણે વળગીને આગળ વધે અને યોગ્ય જીવોને સમ્યગ્ જ્ઞાનનું સાચું પ્રદાન કરી શ્રદ્ધાની જ્યોતને ઝળહળતી રાખવામાં અને આચારના કિલ્લાને મજબૂત બનાવવામાં વધુ ને વધુ સફળતાને વરે એ જ એક
મંગલકામના અને શુભાભિલાષા
ક્ષમાયાચના
સૌજન્ય : શ્રી કેશરીચંદ ભીખાચંદ શાહ, ખંભાત
For Private & Personal Use Only
- વિજય મહોદયસૂરિ
૫
www.jainelibrary.org