________________
પંડિતજી જેસર (સૌરાષ્ટ્ર) ગામના વતની છે. મૅટ્રિક સુધીનો વ્યાવહારિક અભ્યાસ કર્યા બાદ પં. શ્રી પ્રભુદાસભાઈની યોજનાનુસાર વિશિષ્ટ અભ્યાસક તરીકે દાખલ થયેલ અને સંસ્થામાં રહી ખૂબ સુંદર અભ્યાસ કરેલ.
શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણામાં શિક્ષક તરીકે પણ એક વર્ષ અભ્યાસ
કરાવેલ.
પંડિત કુંવરજીભાઈ મૂળચંદભાઈ
અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી (લુદરા)
બેંગ્લોર વગેરે અનેક સ્થળોએ અભ્યાસ કરાવી છેલ્લાં લગભગ ચાળીસ વર્ષથી મદ્રાસમાં એક જ સ્થાને રહી અભ્યાસ કરાવી રહ્યા છે. ઇંગ્લિશ ભાષા ઉપરનો તેમનો કાબૂ ગજબનો છે. આજ સુધી લગભગ સાઠ આત્માઓ તેમની પાસે અભ્યાસ કરી સર્વવિરતિના માર્ગે પ્રયાણ કરેલ છે.
તેઓશ્રી વિધિ-વિધાનમાં અત્યંત કુશળ છે. દક્ષિણ ભારતમાં વિધિકા૨ક તરીકે તેમનું ગૌરવવંતું સ્થાન છે.
આજે ૮૫ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી અધ્યાપન આદિ કાર્યો કરાવી રહ્યા છે.
૬૬
Jain Education International
..
સૌજન્ય : શ્રી સુકોરમલજી હંજારીમલજી લુક્કડ, સુરત
For Private & Personal Use Only
www.jainelibrary.org