________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
नाडीशानतरंगिणी. હાર વિહારથી સુખ થાય છે આથી નથી આપ્તિ જે વાતાદિ દોષોની સંપ્રાપ્તિ એ પાંચ પ્રકારે કરીને રોગની પરીક્ષા કરવી. ૨
છે મરદ્વાંગાદિસંહિતાયાં છે दर्शनस्पर्शनप्रश्नःसंपरीक्षेतरोगिणं ॥ रोगांश्वसाध्यानिश्चित्यततोभैषज्यमाचरेत् ॥२॥ दर्शनान्नेत्रजिव्हादेःस्पर्शनानाडिकादितः॥ प्रश्नादूतादिवचनैरोगाणांकारणादिभिः ॥ ६ ॥
ભરદ્વાજ સંહિતામાં ભરદ્વાજ રૂષિએ પણ કહે છે કે દર્શન, સ્પર્શ અને પ્રશ્ન કરી સારી રીતે રોગી અને રાંગની પરીક્ષા કરવી પછી સાધ્ય નિશ્ચય કરી ઔષધ ઉપાય કરવા . ૨ છે ત્યાં નેત્ર છેમહા વિગેરે શબ્દથી મલમૂત્રાદિકની પણ જઈને પરીક્ષા કરવી, આ દર્શન કરીને પરીક્ષા છે. નાડી વિગેરે હાથ લગાડીને પરીક્ષા કરવી. આ સ્પર્શ પરીક્ષા છે દુતાદિકના વાકય અને રોગના ઉ. ત્પત્તિ કારક આહાર વિહારાદિક પૂછીને પરીક્ષા કરવી એટલે આ રોગ થવા વખતે શું કર્યુંતું શું ખાધુંએમ પૂછીને પરીક્ષા કરવી આ પ્રશ્ન પરીક્ષા છે. તે ૩.
अथस्पर्शपरीक्षासुनेत्रपरीमाह .
शिवसंहितातः ॥ नेत्रस्याप्तवनादुरुंधूम्रवर्णतथारुणं ॥ कोणंगतंप्रविष्टंचतथास्तब्धविलोकनं ॥ ५॥ - હવે સ્પર્શ પરીક્ષામાં પ્રથમ શિવ સંહિતાથી નેત્ર પરીક્ષા કે હિએ છિએ-વાતરોગથી નેત્ર રૂક્ષ ધુમાડા જેવા રંગનું તથા લાલ એક કોણામાં ગએલ જેવું અંદર વેશલેલું જેવું અને એક સરખો જોઈ રહે છે એવા લક્ષણ થાય છે. એ પછે हरिद्राखंडवर्णवारक्तवाहरितंतथा। दीपद्वेषीसदाहंचनेत्रस्याप्सित्तकोपतः॥६॥
પિત્ત કોપથી નેત્ર હળદરના કડકાના રંગ જેવા અથવા લાલા કિંવા લીલા થાય છે દીવાને જોઈ શકતા નથી અને દાહ ચુત થાય છે.
For Private And Personal Use Only