________________
મેવાડમાં યાત્રાએ જતા યાત્રાળુઓને મારી
LOL
નમ્ર વિનતી
શ્રી કેશરીયાજીની યાત્રાએ ઘણું યાત્રાના ભાવિકે જાય છે છે. અને દર્શન કરી કૃતાર્થ થાય છે અને વળતી મોટરમાં રવાના થઈ જાય છે. આવી ધાગડીઆ યાત્રા આજ કાલ ઘણી વધી ગઈ છે. જાણે બીલકુલ વખત જ ન હોય તેવી રીતે પોતાની જાતનું
પ્રદર્શન કરે છે અને કરાવે છે. પણ મારી નમ્ર ભાવે સૂચના એ 1 છે કે જરા ટાઈમ-વખત લઈ મેવાડના પુરાતન જૈન મંદિરો જોશો
અને વિચારશે તે જરૂરી તમારા આત્માને ખ્યાલ આવશે કે મેવાડ શું છે? અને મેવાડના બહાદુર જેને કેવા હતા. તેનું જરૂર ભાન કરાવશે.
L
| મેવાડમાં ઘણા જ પુરાતન હિલાઓ, સવરે તીર્થસ્થા ન, કિર્તિસ્તંભે, વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. તે કુસદ લઈ જરા જોશે અને વિચારશે. અને તે ઉદ્ધાર કરવા અમર કરાવવા મદદ કરશે. છેવટે કાંઈ ન બને તે લાગણી ભય બે અશ્રુઓ પાડી આશ્વાસન લેશે.
ભૂતકાળના ભાગ્યશાળીઓએ પોતાના જીવનમાં ધર્મ અને પ્રેમને કે ઓતપ્રેત બનાવ્યા છે તે જે હોય તે મેવાડ, આબુ ગીરીરાજ, ગીરનાર, પાલીતાણા, તારંગાજી વિગેરે આવા અનેક જન તિર્થસ્થાનોમાં જોઈ શકશે. જેનોએ આપેલે તન, મન, અને ધનને ભેગ દ્રષ્ટીગોચર થશે. તે તેને ભેગવી લઈ આત્માને ઉજજવલ કરો એજ ભાવના.
લી. ભેગીલાલ વિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com