Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
છે આફત આવી, તે તેમના પૂર્વના અશુભ કર્મના ઉદયને લીધે આવી, એમ તે તમે ! માને છે. જો કે શ્રી સુદર્શન એવા પુણ્યશાલી છે કે કેટલી વખતે તેમને બચાવ થઈ ગયા છે અને તેઓ અપૂર્વ સન્માનને પામ્યા છે, પરંતુ બધા સદાચારી નિર્દોષને માટે એમ જ બને, એ કેઈ નિયમ નથી. તીવ્ર અશુભને કારણે ઉદય વતી રહ્યો હોય, ૫ તેવી જ કોઈ ભવિતવ્યતા હોય, તે નિર્દોષમાં નિર્દોષ સદાચારિને પણ કલંકિત તરીકેની ? કુનામના પ્રાપ્ત થાય ? કદાચ મરણની શિક્ષા પણ ખમવી પડે અને કોઈ જાણેય નહિ કે મેં એ નિર્દોષ હતો ! છતાં પણ એને તો એની ઉત્તમ સદાચારિતાનું સુદર ફલ મળે જ, એ નિર્વિવાદ વાત છે. આ જીદગીમાં ને આ જદગીમાં જ દરેક સદાચારી કલંક આવ્યા પછીથી નિર્દોષ તરીકે જાહેર થઈ જ જાય, એમ એકાતે ન માનતા. એવુંય બને છે કે લેક મારે ત્યાં સુધી એને કલંકિત જ ધારે. આથી સ્પષ્ટ છે કે જેણે સદાચાર સેવ હોય તેણે પૌગલિક ઈચ્છાઓ ઉપર કાપ મુકવું જ જોઈએઃ અર્થાત-પદગલિક અનુફૂળતાના અનથી બનવું જોઈએ.
શ્રી સુદર્શનને ભૂલીએ ચઢાવવાને માટે લઈ જનાર રાજનોકરો શહેરોમાં ઉફ.. { ષણ કરતા જાય છે કે-“સુદશને રાણીવાસમાં ગૂહે કર્યો છે, માટે તેનો વધ કરાય છે? છે રાજાને આમાં જરાય દોષ નથી!” રાજાને આવી ઉદઘોષણા કરાવવાની ફરજ પડે છે! { લેક છે તે પહેલાં જ રાજાને પોતાને બચાવ કરવો પડે છે કે-“આમાં મારે દોષ છે. નથી ! એ પણ વિચારવા જેવું છે. 4 શ્રી સુદર્શનના કાને આ દવનિ અથડાયા જ કરે છે કે-સુદર્શને રાણીવાસમાં # અપરાધ કર્યો છે, માટે તેને વધ કરાય છે. ” છતાંય શ્રી સુદર્શન જરાય ચલિત થતા
નથી.
ક
સદાચારી તરીકે પંકાએલા અને પૂજાએલા આદમીથી આ કેમ સહાય? “હે છે નિર્દોષ છ”-એમ કહેવાનું મન થઈ જાય ? પણ નહિ. એમ કહે તે અભયાને માથે R. આફત આવ્યા વિના રહે નહિ અને એમ થાય તે સાચા સદાચારશીલ ધર્માત્માથી સહાય નહિ '
લેક આ બધું જુએ છે અને રાજા દ્વારા કરાવાતી ઉદઘાષણ સાંભળે છે. લેકમાં હાહાકાર વર્તાઈ જાય છે. શહેરમાં એજ બેલાઈ રહ્યું છે કે-કઈ પણ રીતિએ આ વ્યાજબી થતું નથી. સુદર્શનમાં આવું સંભવે જ નહિ.'
શ્રી સુદર્શનને આ રીતિએ શહેરમાં ભમાવાય છે. શહેરમાં ભમતાં ભમતાં એ