Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
- રદ છે
: આજ્ઞાની આધીનતા કેળઃ
–પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, શુધ માગને પામવા માટે, શુદ્ધ માગદશક શોધવા પડે, અને જે જે માર્ગદર્શક તરીકે ઓળખાતા હોય તેમાંથી કેણ વિષયની છે રદ વાસનાથી ને કષાયથી સર્વથા મુકત બનેલા છે એની તપાસ કરવી
પડે, કારણ કે- પુરૂષ વિશ્વાસે વચન વિશ્વાસ” જેના વચનને આ 1 અનુસરવું હોય તેનામાં એવો વિશ્વાસ પેદા જોઈએ કે આ આ 4 એવા કોઈપણ દેષથી યુકત નથી, કે જે દેષને કારણે આના વચન
માં ટાપણું આવે. દોષ હોય, તે વચનમાં ખટાપણું લાવવાની છે ર ઈરછા ન હોય તો પણ ખોટાપણું આવી જાય, તેવું ય બને ને ? જ માટે, પહેલે નિર્ણય માર્ગદર્શક વિષે કરે પડે. તમે એવા નશીબ જ
દાર છો કે તમને જન્મથી જ દેવ તરીકે ભગવાન શ્રી જિનેશ્વર ન દેવને માનવાનું મળ્યું છે. તમારે જન્મ એવા કુળમાં થયે છે કે છે T જે કુળમાં “આપણ દેવ તે વીતરાગ વગેરે વાને સાંભળવા ,
પ્રાયઃ મળ્યા વિના રહે નહિ. તમે આવું સાંભળેલું ને! થી ભગવાન શ્રી જિનેશ્વરદેવ તે રાગાદિ દેથી સર્વથા મુકત
બન્યા પછી જ તીર્થની સ્થાપના કરે છે ને ? એટલે, એ તારકના છે શરણને જે કંઈ સ્વીકારે, તે મુકિતને પામ્યા વિના રહે જ છે કે નહિ ને! છે. તમારે પણ શ્રી વીતરાગ પરમાત્માનાં ચરણેને જ શરણ છે ક, તરીકે સ્વીકાર કરે છે ને ! તમે જે કક્ષાના સુખને ઈરછે છે,
તે કક્ષાના સુખને જે તમારે પામવું જ હેય, તે એને માટે આ છે જ સિવાયને કેઈ ઉપાય જ નથી. આ ઉપાયને સેવ્યા વિના, દુઃખથી છે તમે ચાહે તેટલા ડરે અને ગમે તેના શરણને સ્વીકારે, તે પણ
દાખથી છુટી શકવાના જ નથી. 6 શ્રી વીતરાગ પરમાત્માનાં ચરણેના શરણુને , કે સ્વીકારવું, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની આજ્ઞાને છે જ અનુસરીને જ જીવવું. - મનહરલાલના રહી છે