Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 12
________________ છે. આમાં અત્યંત પ્રણિધાનપૂર્વક પ્રભુ પાસે તેર વસ્તુઓની પ્રાર્થના કરાય છે. આ પ્રાર્થનાઓ ખૂબ મહત્ત્વની છે. આના ચાર વિભાગ છે. (૬+૨+૧+૪) પ્રથમવિભાગમાં છ લૌકિક વસ્તુઓની પ્રાર્થના કરાય છે. વળી આ છ વસ્તુની પ્રાપ્તિ પછી બાકીની બધી વસ્તુઓની પ્રાપ્તિ પણ જલ્દી અલ્પ પરિશ્રમે થાય છે. એટલું જ નહીં આ છે વસ્તુઓની પ્રાપ્તિ પછી બાકીની વસ્તુઓની પ્રાપ્તિ સફળ થાય છે. નીતિ અને સદાચારપૂર્વક જીવન જીવવા સાથે હૃદયપૂર્વક પ્રણિધાન સાથે પ્રભુ સમક્ષ નિરાશસ ભાવે કરાતી પ્રાર્થનાઓ અવશ્ય સફળ થાય છે. આ પ્રાર્થનાઓમાં કોઈ પૌગલિક આશંસા નથી તેથી નિરાશંસ પ્રાર્થનાઓ છે. નિયમએવો છે કે પરમાત્મા વીતરાગદેવ છે, તેથી ભક્તિની પ્રાર્થનાઓથી તે તુષ્ટ નથી થતા. આમછતાં પ્રભુના અચિન્ય પ્રભાવથી, તેઓની મન:શુદ્ધિપૂર્વક આરાધના કરનાર તેમના પ્રત્યેના ભક્તિના ભાવથી ઉત્પન્ન થતા પુણ્ય દ્વારા ઈષ્ટફળને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે, "वत्थुसभावो एसो अचिंतचिंतामणि महाभागे । थोऊण तित्थयरे, पाविज्जइ वंछिओ अत्थो ॥" टीका :- यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति, तथापि तान

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 294