________________
૧૮
ખૂબ ઉપયેાગી જાણી ભૂમિકા અને ક્ષમતા પ્રમાણે અવશ્ય ગ્રહણ કરવા. નિયમથી મનના સ્વચ્છંદ વૈશકાય છે અને વાસનાઆ શમે છે, ત્યાર પછી સફળતા સહેજ બને છે.
પ્રસ્તુત ઉપક્રમમાં દર્શાવ્યા પ્રમાણેનાં મુમુક્ષુ, જિજ્ઞાસુ કે સાધકમાં હાવાની ધણી વિકટ માગની રુચિ ઉદ્દીપ્ત થઈ હેાય છે. આ નિયમાને જીવનમાં સ્થાપિત કરવા તે
કેટલાંક શુભચિહ્નો દૈનિયમ, સંભવના છે. તેથી તે આ છતાં તેમાં વૃદ્ધિ કરવા અર્થે આ માર્ગોમાં જરૂરી છે,
મનુષ્યજન્મ એ મનુષ્યત્વ, દેવત્વ અને છેવટે આત્મત્વ પ્રગટ કરવાના મહાન કાર્ય માટે છે. જ્ઞાનીપુરુષના આ કથનમાં પરિપૂર્ણ શ્રદ્ધા મૂકી સાધકે અનાદિની અસત શ્રુંખલાને તાડીને આત્મત્વ પ્રગટ કરવા દઢ પુરુષાથ કરવા. સાધક માત્રને માટે અ ંતે તે! ધ્યેય એક જ છે કે...
ફર વિચાર તા પામ”
ગ્રંથસામગ્રી
સ્વાધ્યાય [૧] : ધ્યાનમાર્ગનુ સક્ષિપ્ત સ્વરૂપ
(૧) પૂર્વાચાર્યાં પ્રરૂપિત પ્રથામાં ધ્યાન (૨) પ્રસ્તુત સમ્યગ્દર્શનની સક્ષિપ્ત સમજ (૩) ઘ્યાનદશાયુક્ત મુનિએનાં જીવનનુ સત્ત્વ :
(૪) સાધકને ચેતવણી
(૫) વતમાનમાં ધ્યાન પ્રત્યેના અભિગમ
(૬) સાચા ધ્યાનમાર્ગ ની દુલ ભતા (૭) ધ્યાનસાધકનું અંતરંગ (૮) શ્રી સદ્ગુરુનું પ્રવચનરૂપી અંજન (૯) સાધનામાં વિવેકનું સ્થાન
Jain Education International
—શ્રીમદ્ રાજચંદ્ર
(૧૦) જ્ઞાનીની અંતરંગ દશા (૧૧) ધ્યાનમાર્ગના અભ્યાસની ફળશ્રુતિ
(૧૨) અંતે અકમ, વિસર્જન થઈ આત્મા એકમ બને છે
For Private & Personal Use Only
૨
૪
૫
८
',
૧૦
જ છુ ર
૧૫
૧૬
www.jainelibrary.org