________________
एवं अट्ठविहं कम्मं, रागदोससमज्जियं । आलोअंतो य निंदंतो, खिप्पं हणइ सुसावओ ॥
આત્મઘાતક આતંકવાદી જેવી આપણી દયનીય સ્થિતિ છે. વિસ્ફોટ નથી થયો, ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે.
ગારુડમંત્રથી જેમ શરીરનું વિષ નાશ પામે છે, તેમ પ્રતિક્રમણથી આત્માનું વિષ (પાપો) નાશ પામે છે. આત્માનું વિષ જ બાહ્ય બધાં જ વિષોને (દુઃખોને)
ખેંચી લાવે છે. આ અંતર્ગત વિષ એ ટાઈમબોંબ જેવું છે. આત્મઘાતક આતંકવાદી જેવી આપણી દયનીય સ્થિતિ છે. વિસ્ફોટ નથી થયો, ત્યાં સુધી આપણી બાજી આપણા હાથમાં છે. પાપોના સંયોગ (કનેક્શન) દૂર કરી દઈએ, તો રાજ, ને નહીં તો તારાજ. પસંદ આપણી.
२९