________________
॥ श्लोकसौन्दर्यम् ॥ नामरूपादिमायैव, ह्यावृणोति स्वलक्षणम् ।
यावत्तदावृतस्तावत्, तिष्ठत्यात्मा भवार्णवे ॥ नाम और रूप की माया ही आत्मा के स्वरूप को ढक देती है। मेरा नाम - मेरा फोटो - मेरा शरीर - ऐसी माया से जब तक आत्मा आवृत होती है, तब तक आत्मा संसारसागर से मुक्त नहीं हो सकती।
નામ અને રૂપની માયા જ આત્માના સ્વરૂપને ઢાંકી દે છે. મારું નામ – મારો ફોટો - મારું શરીર - આવી માયાથી આત્મા જ્યાં સુધી ઢંકાયેલો છે, ત્યાં સુધી આત્મા સંસારસાગરથી મુક્ત થઈ શકતો નથી.
गुरुकृपाकटाक्षेण, सूर्यशतातिशायिना ।
अन्तःप्रकाशयोगेन, भिद्यते तत्तमोऽखिलम् ॥ गुरु की कृपादृष्टि सो सूर्यो से भी अधिक तेजस्वी होती है, जिस से आत्मा को आन्तर-प्रकाश की प्राप्ति होती है, व उस माया का सारा अंधकार छिन्न-भिन्न हो जाता
ગુરુની કૃપાદૃષ્ટિ સો સૂર્યો કરતાં પણ વધુ તેજસ્વી હોય છે, જેનાથી આત્માને આંતર-પ્રકાશની પ્રાપ્તિ થાય છે, અને તે માયાનો સમસ્ત અંધકાર છિન્ન-ભિન્ન થઈ જાય છે.
तदेतत् साम्यसाम्राज्यं, सा चैषा समतासुधा ।
यदवाप्त्या मुदद्वैते, नित्यमात्मा निमज्जति ॥ यही है समभाव का साम्राज्य, यही है समता की सुधा, जिसे पाकर आत्मा सदा के लिए आनन्द के अद्वैत में मग्न हो जाती है ।
આ જ છે સમભાવનું સામ્રાજ્ય, આ જ છે સમતાની સુધા, જેને પામીને આત્મા સદા માટે આનંદના અદ્વૈતમાં મગ્ન થઈ જાય છે.
ग्रन्थः - अमृतसर्वस्वम् ( अमृतबिन्दूपनिषद् का श्लोकवार्तिक) ग्रन्थकार एवं अनुवादकार - आचार्य कल्याणबोधि
.
.
.
११२