________________
॥ श्लोकसौन्दर्यम् ॥
यत् साक्षिभूतमात्रेण, सद्गुरुणा ह्यवाप्यते । पुस्तकलक्ष कोट्याऽपि, ह्यगुरोस्तत् सुदुर्लभम् ॥
सद्गुरु सेवक साक्षी बने रहे, तो भी उन से जो प्राप्त हो सकता है, वह लाखोंकरोडों पुस्तकों से भी उसे नहीं मिल सकता, जिसने गुरु का आदर से स्वीकार ही नहीं किया ।
સદ્ગુરુ માત્ર સાક્ષી બની રહે, તો પણ એમનાથી જે પામી શકાય છે, તે લાખોકરોડો પુસ્તકોથી પણ એને નથી મળી શકતું, જેણે ગુરુનો આદરથી સ્વીકાર જ નથી टुर्यो
गुरुकृपाकटाक्षेण, सुलभो ज्ञानसागरः ।
यतस्याप्यविनीतस्य, यद्विन्दुरपि दुर्लभः ॥
गुरु की कृपादृष्टि से ज्ञान का सागर सुलभ हो जाता है, जिसका बिन्दु भी अविनीत को दुर्लभ है, फिर चाहे वह कितना भी प्रयास क्यों न करे ?
ગુરુની કૃપાદૃષ્ટિથી જ્ઞાનનો સાગર સુલભ બની જાય છે. જેનું બિન્દુ પણ અવિનીતને દુર્લભ છે, પછી ભલેને એ ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે ?
संसार
एष एवोच्यते मोक्षो, बहुमानो गुरौ हि यः । एष एव च संसारो, यो गुरावप्यनादरः ॥
गुरु के प्रति जो सम्मान भाव, वही मोक्ष है । गुरु के प्रति भी जो अनादर, वही
I
ગુરુ પ્રત્યે જે બહુમાન ભાવ, એ જ મોક્ષ છે. ગુરુ પ્રત્યે પણ જે અનાદર, એ જ સંસાર છે.
ग्रन्थ
गुरुसर्वस्वम् (द्वयोपनिषद् पर श्लोकवार्त्तिक)
ग्रन्थकार एवं अनुवादकार आचार्य कल्याणबोधि
-
-
११९