________________
॥ श्लोकसौन्दर्यम् ॥
प्रजहाति यदा कामान्, सर्वान् पार्थ ! मनोगतान् । आत्मनैवात्मना तुष्टः, स्थितप्रज्ञः स उच्यते ॥
हे अर्जुन ! जब मनुष्य अपने मन की सारी कामनाओं का त्याग कर दे और अपनी आत्मा से ही सन्तुष्ट रहे, तब उसे स्थितप्रज्ञ कहते है ।
હે અર્જુન ! જ્યારે મનુષ્ય પોતાના મનની બધી કામનાઓનો ત્યાગ કરી દે અને પોતાની આત્માથી જ સંતુષ્ટ રહે, ત્યારે એને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
दुःखेष्वनुद्विग्नमनाः, सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते ॥
जिस का मन दुःखों में उद्विग्न नहीं होता है, और जिसे सुखों की स्पृहा भी नहीं है । जिसे न राग है, न भय है, न क्रोध, उसे स्थितप्रज्ञ मुनि कहते है ।
I
જેનું મન દુઃખોમાં ઉદ્વિગ્ન નથી થતું અને જેને સુખોની સ્પૃહા પણ નથી. જેને નથી રાગ, નથી ભય અને નથી ક્રોધ, એને સ્થિતપ્રજ્ઞ મુનિ કહેવાય છે. यः सर्वत्रानभिस्नेह-स्तत्तत् प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
जिसे किसी के साथ भी पक्षपात नहीं है । अच्छा पाकर जिसे आनन्द नहीं होता, और बुरा पाकर जिसे द्वेष नहीं होता, उसे कहते हैं स्थितप्रज्ञ ।
જેને કોઈની પણ સાથે પક્ષપાત નથી. સારું મળે, તો જેને હર્ષ નથી થતો અને ખરાબ મળે, તો જેને દ્વેષ નથી થતો, એને કહેવાય છે સ્થિતપ્રજ્ઞ.
ग्रन्थ भगवद्गीता
ग्रन्थकार - भगवान श्रीकृष्ण
अनुवादकार आचार्य कल्याणबोधि
-
१२१