________________
॥ श्लोकसौन्दर्यम् ॥ मधु-मांसनिवृत्ताश्च, निवृत्ता मद्यपानतः ।
कालमैथुनतश्चापि, विज्ञेयाः स्वर्गगामिनः ॥ जो शहद व मांस नहीं खाते, जो शराब नहीं पीते एवं जो ब्रह्मचर्य का पालन करते है, उनको स्वर्गगामी समजना चाहिये ।
જેઓ મધ અને માંસ ખાતા નથી. જેઓ દારૂ નથી પીતા અને જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેમને સ્વર્ગગામી સમજવા જોઈએ.
मधु मांसं च ये नित्यं, वर्जयन्तीह मानवाः ।
जन्मप्रभृति मद्यं च, दुर्गाण्यतितरन्ति ते ॥ जो मनुष्य हमेशा के लिये शहद, मांस व शराब का त्याग करते है, वे कठिन आपत्तिओं को भी पार कर लेते है।
જે મનુષ્ય હંમેશા મધ, માંસ અને દારૂનો ત્યાગ કરે છે, તેઓ કઠણ આપત્તિઓને પણ પાર કરી જાય છે.
स सर्वलोकानाप्नोति, यो मांसं परिवर्जयेत् । ___ न तस्य दुर्लभं किञ्चित्, तथा लोकद्वये भवेत् ॥
जो मांस का त्याग करता है, वह सर्व श्रेष्ठ स्थानों को प्राप्त करता है । इस जन्म में और अन्य जन्मों में उसके लिये कोई चीज दुर्लभ नहीं है।
જે માંસનો ત્યાગ કરે છે, તે સર્વ શ્રેષ્ઠ સ્થાનોને પ્રાપ્ત કરે છે. આ જન્મમાં અને અન્ય જન્મોમાં એના માટે કોઈ વસ્તુ દુર્લભ નથી.
ग्रन्थ - श्रीविष्णुधर्मोत्तर अनुवादकार - आचार्य कल्याणबोधि
१२२