________________
॥ श्लोकसौन्दर्यम् ॥ यदा शान्तरसास्वादो, लेशतोऽप्यनुभूयते ।
शेषाः सर्वेऽपि भासन्ते, विरसा हि रसास्तदा ॥ जब शान्तरस के आस्वाद का थोडा भी अनुभव होता है, तब भोजनरस, शृंगार रस आदि बाकी के सभी रस फीके लगते है।
જ્યારે શાન્તરસના આસ્વાદનો થોડો પણ અનુભવ થાય છે, ત્યારે ભોજનરસ, શૃંગારરસ વગેરે બાકી બધાં જ રસો ફિક્કા લાગે છે.
नार्थात् परोऽप्यनर्थोऽस्ति, न चिन्तायाः परा चिता ।
न धनान्निधनं घोरं, विषयान्न परं विषम् ॥ अर्थ (वैभव) से बड़ा कोई अनर्थ नहीं है । चिन्ता से बड़ी कोई चिता नहीं है। धन से बड़ी कोई मृत्यु नहीं है और विषय (मनोहर स्पर्श, रूप आदि) से बड़ा कोई विष नहीं है।
અર્થ (વભવ)થી મોટો કોઈ અનર્થ નથી. ચિંતાથી મોટી કોઈ ચિંતા નથી. ધનથી મોટું કોઈ મૃત્યુ નથી અને વિષય (મનોહર સ્પર્શ, રૂપ વગેરે)થી મોટું કોઈ વિષ નથી.
स्वभावलाभहेतुर्य-दात्मपरिणतेर्भवेत् ।
ज्ञानामृतं तदेतत् स्यात्, तदन्यत्तु हलाहलम् ॥ __जो आत्मा में परिणत होकर स्वभाव की प्राप्ति का हेतु बने, वही ज्ञानामृत है, उसके अतिरिक्त चाहे कितनी भी जानकारी क्यों न हो, वह सब झहर है, यतः उससे आत्मा, अपने सुखमय स्वभाव से वंचित होती है।
જે આત્મામાં પરિણતિ પામે અને આત્મસ્વભાવની પ્રાપ્તિનું કારણ બને, તે જ જ્ઞાનામૃત છે, એ સિવાય તો ચાહે ગમે તેટલી જાણકારી કેમ ન હોય, એ બધું ઝેર છે. કારણ કે તેનાથી આત્મા પોતાના સુખમય સ્વભાવથી વંચિત રહે છે.
ग्रन्थ - तृप्त्युपनिषद् (ज्ञानसार - तृप्त्यष्टक पर श्लोकवार्तिक) ग्रन्थकार एवं अनुवादकार - आचार्य कल्याणबोधि
११६