Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૧૨૫ ]
છાયાનુવાદ: તોગુણપ્રધાનસ્થ અનુમતેઃ સાન્તિયરત I
परीषहान् जयतः सुलभा सुगतिस्तादृशस्य ॥ શબ્દાર્થ - તવો,પહાણસ = તારૂપી ગુણથી પ્રધાન ૩જુન = સરલ મતિવાળા, મોક્ષ માર્ગમાં મતિવાળા હાંતિનગરથ= ક્ષમા અને સંયમમાં રક્ત પરીસદે પરીષહોને વળતરસ = જીતનાર તારિસ્સ= તેવી જાતના, તેવા સાધકને સુગ = સદ્ગતિ, સુગતિ સુતા સુલભ છે. ભાવાર્થ - કપરૂપી ગુણથી પ્રધાન, સરળ મતિવાળા, ભદ્રિક, ક્ષમા તથા સંયમમાં અનુરક્ત અને બાવીસ પરીષહોને જીતનાર સાધકને સુગતિ સુલભ થાય છે.
पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । २८
जेसिं पिओ तवो संजमो य, खंती य बंभचेरं च ॥ છાયાનુવાદ: પદ્માપ તે પ્રાત:, fu 197મરજવાન !
येषां प्रियं तपः संयमश्व. क्षान्तिश्च ब्रह्मचर्य च ॥ શબ્દાર્થ – હિંગ જેઓને તો- તપ સંગનો - સંયમ હતી. ક્ષમા વંશવેરં બ્રહ્મચર્યનો = પ્રિય છે તે = તે પછાલને પાછલી અવસ્થામાં પણ પથાથા = સંયમમાર્ગે ચાલે, સંયમ અંગીકાર કરે તો gિ[ = શીઘ અમરમવM$ = દેવોના ભવનોમાં છતિ = જાય છે.
ભાવાર્થઃ- જેને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, તેવી વ્યક્તિ પાછલી વયમાં પણ સંયમમાર્ગે પ્રયાણ કરીને શીઘ્રતાથી અમર ભવનોને(ઉચ્ચ પ્રકારનાં દેવલોકનાં સ્થાનોને) પ્રાપ્ત કરે છે અર્થાત્ અલ્પકાળના પણ સંયમ તપ ઉચ્ચગતિનું કારણ બને છે.
વિવેચન :
અધ્યાત્મ વિકાસના અંતિમ સોપાનનું નિરૂપણ કર્યા પછી પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં યોગ્ય-અયોગ્ય સાધકના ગુણ–દોષનું નિરૂપણ કરી તેને સુગતિની સુલભતા, દુર્લભતા દર્શાવી છે. અયોગ્ય સાધકના સૂત્રોક્ત ચાર દોષ આ પ્રમાણે છે(૧) સુદયારૂ – આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) સુખનો સ્વાદ લેનાર (૨) જે સુખની કામના અથવા પ્રાર્થના કરે (૩) પ્રાપ્ત સુખને આસક્તિપૂર્વક ભોગવનાર. આ રીતે સુખ સુવિધાનો જ રસિક. (૨) પાયાડર્સ – શાતાકુળ. આ શબ્દના પણ ત્રણ અર્થ થાય છે– (૧) સુખ પ્રાપ્તિ માટે વ્યાકુળ. (૨) "હું ક્યારે સુખી થઈશ" તેવી સતત ભાવના કરનાર. (૩) ભાવિ(અપ્રાપ્ત) સુખ માટે સતત વ્યગ્ર રહેનાર.