Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૪૫
જ પૂર્વ = અન્ય મતમાં ગતકાળમાં ન હતો ભવિ = આગામી કાળમાં હશે નહિ. ભાવાર્થ:- લોકમાં આ પ્રકારના અત્યંત દુષ્કર આચારનું કથન નિગ્રંથ દર્શન સિવાય અન્યત્ર નથી. મોક્ષની આરાધના કરનારાઓ માટે આ પ્રકારનો આચાર અન્યદર્શનોમાં અતીતમાં કહેવાયો નથી અને ભવિષ્યમાં કહેવાશે પણ નહીં, ઉપલક્ષણથી વર્તમાન કાળમાં પણ છે નહિં.
सखुङगवियत्ताणं, वाहियाणं च जे गुणा ।
अखंडफुडिया कायव्वा, तं सुणेह जहा तहा ॥ છાયાનુવાદઃ સશુલ્તવ્યસ્તાના, વ્યાધિતાના વ ચે મુળી:
अखण्डास्फुटिताः कर्तव्यास्तान् श्रृणुत यथातथा ॥ શબ્દાર્થ -ને = જે મુખT = ગુણો અર્થાત્ નિયમો સહુ વિચાઈ = સર્વે આબાલ વૃદ્ધોને વાદિયા = રોગીઓને વ = નિરોગીને અડડયા = અખંડ અને અસ્ફટિતરૂપે અર્થાત્ સર્વથા વિરાધના રહિત છેTયબ્બા = ધારણ કરવા જોઈએ, પાલન કરવા જોઈએ તે = તે નિયમો ગરા = જેમ છે તહીં = તેમ મારી પાસેથી સુખદ = સાંભળો. ભાવાર્થ:- બાલ, વૃદ્ધ, રોગી કે નિરોગી સર્વ મુમુક્ષુ સાધકોએ, જે ગુણોની આરાધના અખંડિત અને અસ્ફટિતરૂપે કરવી જોઈએ; તેને તમે યથાર્થરૂપે સાંભળો.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓ આચાર કથનની પૂર્વભૂમિકા રૂપ છે. જેમાં સૂત્રકારે નિગ્રંથાચારની કઠિનતા તેમજ અલૌકિકતાને પ્રદર્શિત કરી છે. જે રાજાદિને આચારનું સ્વરૂપ સાંભળવા માટે પ્રેરક બને છે. તેસિં સો ળિદુઓ:- આચારનું સ્વરૂપ કહેનાર આચાર્ય ભગવંત સ્વયં આચારની મૂર્તિ છે. આચારનું જીવંત સ્વરૂપ છે. તેઓશ્રીનો પરિચય સૂત્રકારે પાંચ ગુણો દ્વારા આપ્યો છે. (૧) gિો = નિશ્ચલ ચિત્ત. શાંત અને એકાગ્રચિત્તવાળા. (૨) સંતો = ઇન્દ્રિયોનું દમન કરનાર. (૩) ધ્વમૂયસુહાવો = પ્રાણી માત્ર માટે સુખાકારી. (૪) જિલ્લા સમાતો = સૂત્ર અને અર્થના અભ્યાસ રૂપ શિક્ષા ગ્રહણ અને આચારનું પાલન અને અનાચારના ત્યાગથી રૂ૫ આસેવન શિક્ષાથી યુક્ત. અર્થાત્ આચાર નિષ્ઠ. (૫) વિયgો = સમયાનુસાર યથોચિત વ્યવહારમાં કુશળ; એવા ગુણ સંપન્ન તે આચાર્ય ભગવંત હતા જેઓ પાસે રાજાદિ લોકોએ જિજ્ઞાશા પ્રકટ કરી. ભીમં, કુલિં :- આ બે શબ્દો દ્વારા ચોથી ગાથામાં નિગ્રંથાચારની કઠિનતાને પ્રદર્શિત કરી છે– (૧) જે આચાર નિયમોને સાંભળતાં જ સામાન્ય જનને કંપારી છૂટે, હૃદય હચમચી જાય, તેવા કઠોર આચાર નિયમો માટે ભીમ શબ્દ ઉપયુક્ત છે. યથા– સમગ્ર દેશનું હાથથી લુંચન કરવું, જીવનપર્યત પાદ