Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૫૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
શ્રેષ્ઠ સાધુ રૂપે ઓળખાવ્યા છે. પુષિ જ હવે છ હવા - મુનિ ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસા વગેરેના ત્યાગી હોય છે. તેથી અહીં કરવા, કરાવવાના નિષેધ સાથે અનુમોદનાનો નિષેધ પણ સમજી લેવો જોઈએ. તેમજ ગાથામાં પૃથ્વીને ખોદે નહીં, ખોદાવે નહીં તેમ કથન છે. તેમ છતાં ઉપલક્ષણથી પૃથ્વીકાયની હિંસા થાય તેવી સમસ્ત પ્રવૃત્તિ વિષે નિષેધ સમજી લેવો જોઈએ.
અહીં પાંચ સ્થાવરોની હિંસા કરવા, કરાવવાનો સંક્ષેપમાં નિષેધ કરવામાં આવ્યો છે. વિસ્તૃત વર્ણન ચોથા અધ્યયનમાં છે. વાસ્તવમાં છ કાયના જીવોથી સંબંધિત કોઈ પણ હિંસાત્મક ક્રિયા કરે નહીં, તે શ્રેષ્ઠ સાધુ કહેવાય. સત્તાને અન્ન :- છકાય જીવોને આત્મસમ માને છે. જેમ મને દુઃખ અપ્રિય અને સુખ પ્રિય છે, તે જ રીતે સર્વ જીવોને દુઃખ અપ્રિય અને સુખ પ્રિય છે. આવી ઉમદા ભાવનાથી જે કોઈ પણ જીવોની હિંસા કરતા નથી, તે સર્વ જીવોને આત્મસમ માનનાર છે. માત્મવત્ સર્વભૂતપુની વિશાળ ભાવનાના આધારે જ અહિંસા સ્થાપિત થાય છે. Dારે :- પાલન કરે છે. સામાન્ય રીતે સ્પર્શ શબ્દનો અર્થ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરવો તેમ થાય છે પરંતુ પ્રસ્તુતમાં આ શબ્દ મહાવ્રતોના પાલન માટે પ્રયુક્ત છે. પંપાસવસંવરે – પાંચ આશ્રવોનું સંવરણ કરે છે, આશ્રવોને રોકે છે. પાંચ આશ્રવ કહેવાથી મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચ આશ્રવ છે. વિસ્તારની અપેક્ષાએ આશ્રવના અને સંવરના ૨૦-૨૦ પ્રકાર છે. શ્રમણચર્ચામાં જાગૃત શ્રેષ્ઠ ભિક્ષુ :
चत्तारि वमे सया कसाए, धुवजोगी हवेज्ज बुद्धवयणे ।
अहणे णिज्जायरूवरयए, गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ વારો વત્ સવા પાયાન, ધૃવનો ભવતિ યુદવને .
अधनो निर्जातरूपरजतः, गृहियोग परिवर्जयेत् यः स भिक्षुः ॥ શબ્દાર્થ – સાપ = કષાયોને વ = ત્યાગે છે વૃદ્ધ વયળ = શ્રી તીર્થકર દેવોના વચનોમાં યુવનોft = ધ્રુવયોગી જ્ઞ = હોય છે અને = ધનથી રહિત છે, અકિંચન છે રાવણ = ચાંદી અને સુવર્ણના પિwાય = ત્યાગી છે, રહિત છે ગિરિનો = ગૃહસ્થના કાર્યોને, ગૃહસ્થોની સાથે અધિક સંસર્ગને પરિવMા = ત્યાગે છે.
ભાવાર્થઃ- જે ક્રોધ, માન, માયા, લોભનું સદા વમન કરતો રહે છે; તીર્થકર પ્રભુની આજ્ઞામાં(સંયમમાં)