Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
પ્રગટે છે. તે જ આચાર સંપૂર્ણ ચારિત્રમોહનો નાશ કરી, આઠ કર્મનો ક્ષય કરાવે છે. આખરમાં આકુળ તાનો નાશ કરી આચાર સમાધિ પ્રગટાવે છે. તે જ સમાધિ સિદ્ઘાલયની શાશ્વતી સુખમય સિદ્ધદશા પ્રગટ કરાવે છે. વિનય વિશુદ્ધિ લાવે, વૈરાગ્ય લાવે, વિરતિ લાવે, સંસારનો વિનાશ લાવે, વિરામ લાવે અને વીતરાગતા પ્રગટાવે છે. પરમાર્થ એ જ છે કે વિનય કરવો જોઈએ.
૪૪૬
।। ચોથો ઉદ્દેશક સંપૂર્ણ ||
॥ અધ્યયન-૯ સંપૂર્ણ ॥
ܩ