SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રગટે છે. તે જ આચાર સંપૂર્ણ ચારિત્રમોહનો નાશ કરી, આઠ કર્મનો ક્ષય કરાવે છે. આખરમાં આકુળ તાનો નાશ કરી આચાર સમાધિ પ્રગટાવે છે. તે જ સમાધિ સિદ્ઘાલયની શાશ્વતી સુખમય સિદ્ધદશા પ્રગટ કરાવે છે. વિનય વિશુદ્ધિ લાવે, વૈરાગ્ય લાવે, વિરતિ લાવે, સંસારનો વિનાશ લાવે, વિરામ લાવે અને વીતરાગતા પ્રગટાવે છે. પરમાર્થ એ જ છે કે વિનય કરવો જોઈએ. ૪૪૬ ।। ચોથો ઉદ્દેશક સંપૂર્ણ || ॥ અધ્યયન-૯ સંપૂર્ણ ॥ ܩ
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy