Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૨૦ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
પદથી કાચા પદાર્થોને ગ્રહણ કરવાનો નિષેધ છે અને તેના પાંચ પદાર્થોના નામ આપ્યા છે– બોર, વાંસ કારેલા, શ્રીપર્ણ ફળ, તળપાપડી અને કબફળ.
તિતપપ્પડ = પ્રસિદ્ધ તલપાપડી તો અચિત્ત હોય છે પરંતુ અહીં જે કાચા તલથી બનાવેલી હોય તેનું કથન છે.
નામ - ટીકામાં નીપજતમ્ = કંદમ્બ ફળ અર્થ કર્યો છે. પ્રતિભેદથી નીમપnતમ્ એવો ટીકા પાઠ મળે છે. કદંબ ફળ ગોળ લીંબુ જેવા હોય છે. તદેવ વાડ વિ૬-બાવીસમી ગાથામાં કાચા ભાત અને કાચા તલના પિષ્ટની તથા કોહવાયેલ (સડેલ) ખોળની અગ્રાહ્યતા દર્શાવી છે. કારણ કે તે બધા સચિત્ત હોય છે અને વિય વા તરગથ્થુ પદથી ગરમ પાણીનું કથન છે, જેના અનેક રીતે અર્થ થાય છે– (૧)વિયાં-ખાધ પદાર્થ કે ભોજ્ય પદાર્થ જે તપ્ત થયા હોય તો પણ પૂર્ણ અચિત્ત ન થયા હોય (૨) વિવું એટલે જળ, તત્ત એટલે ગરમ કરેલું પણ બુરું એટલે પૂર્ણ અચિત્ત ન થયેલું; તાત્પર્ય એ છે કે પૂર્ણ રીતે કે સારી રીતે ગરમ ન થયેલું જળ. (૩) વિયર્ડ એટલે ધોવણ અને તત્ત એટલે ગરમ કરેલું; પણ ગળુટું = પૂર્ણ અચિત્ત ન થયેલું જળ. (૪) ગરમ કરેલું પાણી જ, સમય મર્યાદા વ્યતીત થઈ જવાથી ફરી સચિત્ત થયેલું. આ સર્વે અર્થ પ્રાસંગિક છે.
પૂouTY = અહીં પૂરુ શબ્દfપuTનું વિશેષણ છે તેથી સડેલો સરસવ આદિનો ખોળ અર્થ થાય છે. આમાં પરિવME = તે પ્રત્યેક પદાર્થ સચિત્ત રહે, પૂર્ણ રીતે શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી અગ્રાહ્ય છે. વવિ૬ મીતાં ર... – આ ત્રેવીસમી ગાથામાં બે પદો ફળ સૂચક છે અને બે પદ કંદમૂળમાં ગણાતા મૂળા સંબંધી છે. આ ચારે ય પદાર્થો શસ્ત્રપરિણત(અચિત્ત) ન હોય તો તેને ગ્રહણ કરી ખાવાની વાત તો જુદી પરંતુ મનથી તે પદાર્થોનો સંકલ્પ પણ સાધુએ કરવો નહીં. તદેવ નમણૂળ વયધૂળિ:–મન્યુ = ચૂર્ણ કે પિષ્ટ. જવ, અડદ, મગ, ઘઉં વગેરે બીજોનું અને બોર આદિ ફલોનું ચૂર્ણ. વિદેd = બહેડાનું ફળ, તે ત્રિફલાના ત્રણ ફળમાંથી એક ફળ છે, જે દવાના કામમાં આવે છે. આ અખંડ ફળ સચિત્ત હોય છે.fપયા - પ્રિયાલ. તેના ત્રણ અર્થ છે– (૧) ચિરૌજીનું ફળ (૨) રાયણનું ફળ (૩) દ્રાક્ષ. સામુદાનિક ભિક્ષાવૃત્તિ વિધાન :
समुयाणं चरे भिक्खू, कुलमुच्चावयं सया ।
णीयं कुलमइक्कम्म, ऊसढं णाभिधारए ॥ છાયાનુવાદ: સમુદાને રદ્ ઉપાડ, ચુતમુવાવયં સT I
निम्न कुलमतिक्रम्य, उत्सृतं नाभिधारयेत् ॥
| ૨૧