Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
अध्य. -५, ७६.-२ : पिंडैषशा
१५
तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दिंतियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥
छायानुवा६ : उत्पलं पद्मं वाऽपि, कुमुदं वा मगदन्तिकाम् । अन्यद्वा पुष्पं सचित्तं तच्च संलुञ्च्य दद्यात् ॥१४॥
,
तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम् । ददतीं प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥१५॥
१७
AGEार्थ :- उप्पलं = नीसोत्यस द्रुमण पउमं पद्म भस कुमुयं यन्द्रविडासी श्वेत उभस मगदंतियं = भासतीनुं पुष्प अथवा भोगरानुं पुष्प अण्णं = अन्य डोर्ध पुप्फसच्चित्तं = सयित्त पुष्पो होय तं = तेने संलुंचिया = छेहन रीने, यूंटीने, स्पर्श डरीने दए = आहार पाशी आये.
૨૧૫
ભાવાર્થ:- લીલુકમળ, લાલકમળ, ચંદ્રવિકાસી શ્વેતકમળ, મોગરાનું ફૂલ કે તેવા બીજા કોઈ પણ ફૂલને ચૂંટીને, સ્પર્શ કરીને દાતા ભિક્ષા આપે તો તે ભોજન અને પાણી મુનિઓ માટે અકલ્પનીય થઈ જાય છે; તેથી દાતાને સાધુ કહે કે આ આહાર પાણી મને કલ્પે તેમ નથી.
१६
उप्पलं पउमं वावि, कुमुयं वा मगदंतियं । अण्णं वा पुप्फसच्चित्तं तं च सम्मद्दिया दए ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवा : उत्पलं पद्मं वाऽपि, कुमुदं वा मगदन्तिकाम् । अन्यद्वा पुष्पं सचित्तं, तच्च संमर्द्य दद्यात् ॥१६॥ तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम्
ददतीं प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥१७॥
AGEार्थ :- सम्मद्दिया = संभर्हन रीने, मसणीने, यरीने.
ભાવાર્થ:- લીલું કમળ, લાલ કમળ, ચંદ્રવિકાસી શ્વેત કમળ અને મોગરાનું ફૂલ કે તેવા બીજા કોઈ પણ સચિત્ત ફૂલને કચરીને કોઈ વ્યક્તિ ભિક્ષા વહોરાવવા આવે તો તે આહાર–પાણી મુનિઓ માટે અકલ્પનીય થઈ જાય છે; તેથી મુનિ દાતાને કહે કે તે આહાર પાણી મને કલ્પે તેમ નથી.