Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.
जीवाभिगमसूत्र
'गोयमा' इत्यादि, 'शोयला' हे गौतम ! 'दबयाए सासा' द्रव्यार्थतयाशाश्वती, तन द्रव्यं सर्वत्रापि सामान्य मुख्य द्रवति-गच्छति तान् तान् पर्यायान् विशेषानिति द्रव्यम् इति द्रव्यपद व्युत्पत्ते द्रव्यमेव अर्थस्ताविका पदार्थों यस्य न तु पर्यायः स द्रव्यार्थः द्रव्यमानास्तित्वतिपादको नय विशेषस्तस्य भावो द्रव्यार्थता तया द्रव्यमानास्तित्व पतिपादकनयाभिप्रायेण रत्नप्रभा शाश्वती द्रव्याथिंकनयमतपर्शलोचनायामे विधाकारस्य रत्नप्रभाराः सर्वदामावादिति ॥
आप किस प्रकार कहते हैं कि रत्नप्रभा पृथिवी-किसी नय के अभिप्राय की मान्यता के अनुसार-शाश्वन है और किसी अपेक्षा-किसी नय के अभिप्राय के अनुसार अशाश्वत है ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-गोयना ! दबट्टयाए सालया' हे गौतम! रत्नपभा पृथिवी द्रव्यार्थिक नय की अपेक्षा शाश्वती है-क्योकि इस नय का विषय केवल शुद्ध द्रव्य ही होता है-द्रव्य का ही नाम सामान्य है जो उन २ पर्यायों को प्राप्त करता है-उन पर्यायो में जाता है-उसी का नाम द्रव्य है ऐली द्रव्य शब्द की व्युत्पत्ति है यह द्रव्य ही जिसका विषय होता है वह द्रव्यार्थिक है इस तरह द्रव्य मात्र के अस्तित्व का प्रतिपादक जो मय है यह नय क्षेवल एक द्रव्य को ही तात्विक पदार्थ मानता है पर्याय को नहीं अतः इस लय के अभिप्राय के अनुसार रत्नप्रभा पृथिची शाश्वत है क्योंकि रत्नप्रभा पृथिवी का ऐसा
હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે રતનપ્રભા પૃથ્વી કેઈ અપેક્ષા અર્થાત્ કોઈ એક નાની માન્યતા પ્રમાણે શોધન અને કેઈ અપેક્ષા એટલેકે કઈ નયના અભિપ્રાયની માન્યતા પ્રમાણે અશાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તરમાં प्रभु ड छ 'गोयमा ! दबट्टयाए साप्सया' हे गीतम! २नमा पृथ्वी દ્રવ્યાર્થિકનયની માન્યતા પ્રમાણે શાશ્વતી છે. કેમકે આ નયનો વિષય કેવળ શુદ્ધ દ્રવ્ય જ હોય છે. દ્રવ્યનું જ નામ સામાન્ય છે. જે તે તે પર્યાને પ્રાપ્ત કરે છે તે તે પર્યામાં જાય છે. તેનું જ નામ દ્રવ્ય છે. આ પ્રમાણે ની દ્રય શબ્દની વ્યુત્પત્તિી છે. આ દ્રવ્યજ જેનો વિષય હોય છે, તે દ્રવ્યાર્થિક કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્ય માત્રના અસ્તિત્વનું પ્રતિપાદન કરવાવાળે જે નય છે, તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. આ નય કેવળ દ્રવ્યને જ તાત્વિક પદાર્થ માને છે. પર્યાયને નહીં તેથી આ નયની માન્યતા પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીને એ આકાર હમેશાં વિદ્યસાન