Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
7
जीवामिगमसूत्रे
२४०
तमःपमा पृथिव्या अन्तिमे तृतीयप्रतरे नारकाणामवगाहना पञ्चाशदधिके द्वे शते धनुषाम्, इत्येवं ममाणा भवति ६ । इति गाथादशकस्य भावार्थः । गा. १० ॥
सप्तम्यामधःसप्तम्यां तमस्तमःप्रभा पृथिव्यामेक एव प्रतर इति षष्ठ पृथिवी गतावगाहनाममा णतो द्विगुणाऽत्रत्यानां नारकाणामवगाहना भवतीति समायाति पञ्चधनुः शत प्रमाणा सप्तम पृथिवी नारकाणामवगाहनेति ।
बासठ (६२||) धनुष आगे आग के प्रत्येक प्रतर में मिलाते जाना चाहिये, ऐसे मिलाने पर अन्तके तीसरे प्रतर में तमःप्रभा पृथिवी के नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना दो सौ पचास अर्थात् ढई सौ धनुष की हो जाती है। प्रति प्रकार की अवगाहना इस प्रकार -तमःप्रभा पृथिवी के प्रथम प्रतर में अवगाहना एक सौ पचीस धनुष की होती है, १, एवं दूसरे प्रतर में एकसौ साढे सतासी (१८७) धनुष की होती है २, अन्तिम के तीसरे प्रतर में दो सौ पचास २५० ) अर्थात् ढाई सौ धनुष की हो जाती है ३, ' यह दश गाथाओं का भावार्थ हुआ |०१० ।
आगे सातवीं तमस्तमःप्रभा पृथिवी में एक ही प्रतर होता है उसमें रहे हुए नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना छठी पृथिवी के नारकों की उत्कृष्ट अवगाहना से दूनी अर्थात् पांचसौ धनुष की होती है ऐसा जान लेना चाहिये 'मातों पृथिवियों के नारकों की प्रत्येक
मां 'बासट्टिघणुयमड्ढा ' साडी मास ( (२शा) धनुष पछी पछीना દરેક પ્રતરમાં મેળવતા જવુ' જોઈએ એવી રીતે મેળવતાં છેલ્લા ત્રીજા પ્રતરમાં તમ:પ્રભા પૃથ્વીના નારકેાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ખસેા પચાસ ૨૫૦ અર્થાત્ અઢીસા ધનુષની થઈ જાય છે. દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. તમઃપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ૧૨૫ અસે પચીસ ધનુષની અવગાહના થઈ જાય છે. ૧, અને ખીજા પ્રતરમાં ૧૮૭૫ એકસે સાડી સત્યાસી ધનુષની થાય છે. ર, અને છેલ્લા ત્રીજા પ્રતરમાં ૨૫૦ ખસે. પચાસ અર્થાત્ અઢીસે ધનુષની થઈ જાય છે. ૩, આ પ્રમાણે દસ ગાથાઓને ભાવાથ
थाय छे. ॥ था. १० ॥
સાતમી તમસ્તમાપ્રભા પૃથ્વીમાં એકજ પ્રતર હાય છે. તેમાં રહેલા નારકાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના છઠ્ઠી પૃથ્વીના નારાની ઉષ્કૃટ અવગાહનાથી બમણી અર્થાત્ પાંચસેા ધનુષની હોય છે, તેમ સમજવુ' ‘સાતે પૃથ્વીચેના નારકાની દરેક પૃથ્વીના દરેક પ્રતરની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગા