Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रद्योतिका ठीका प्र.३ उ. ३ . ५३ वनपण्डादिकवर्णनम्
८९९
होता है वह प्रवृत्तक है ७ मध्यमा में जो सकल मूच्र्छनादि गुणों से युक्त होता हुआ धीरे धीरे संचार करता है, वह गेय के आठवां भेद हैं फिर गेय का विशेषण कहते है जिल गेय का अवसान सम्यकूरूप से भावित होता है वह रोचितावसान गेप है जो गेय छह दोषों से रहित हो उन छह दोषों का स्पष्टीकरण जो गीत गबराए हुए मन से गाया जाता है वह गीत भीत दोष से दूषित कहा गया है जो गाना जल्दी गाया जाता है वह गान का दुल नामक दोष है जिस गान को गाते समय श्वास उठ आवे और हससे गानेवाले को आकुलता हो जावे वह गेव पिच्छ दोषवाला कहा गया है- तदुक्तम्- ' उपिच्छे श्वासयुक्तम्' जो गाना अतितालबाला हो अथवा अस्थान सालवाला हो वह उत्ताल दोषवाला कहा गया है । जो गाना शिथिल कठोर स्वर से गाया जाता है वह गाना काल स्वर दोष से दूषित कहा गया है। जो जाना नाक के स्वर से गुनगुनाते हुए गाया जाता है वह अनुनासिक दोषवाला गाना कहा गया है ६ । ११ गुणों का स्वरूप पूर्वो में स्वर प्राभृत में विशेषरूप से है उनसे उद्धृत किया हुआ 'कुई वेस्मि भरतविंशाखिल' आदिद्वारा विरचित ग्रन्थ में मिलता है वहां से जान लेना चाहिये, गाने के आठ गुण इस प्रकार से हैं-जो गीत स्वर एवं कलाओं से पूर्ण करके
થાય છે તે પ્રવૃત્તક છે. છ મધ્યમામાં જે સકલ સૂના વિગેરે ગુણૢાથી યુકત થતા થતા ધીરે ધીરે સંચાર કરે છે. તે ગેય મદ કહેવાય છે. ૮ આ આઠ ભેદ ગેયના છે. હવે ગેયના વિશેષણેા મતાવવામાં આવે છે, જે ગેયનું અવસાન રમ્યક પ્રકારથી ભાવિત થાય છે તે રાચિતાવસાન ગેય છે, જે ગેય છ દોષોથી રહિત હાય એ છ દોષો આ પ્રમાણે છે, જે ગીત ગભરાયેલા મનથી ગાવામાં આવે છે, તે ગીત ભીત દોષથી દૂષિત કહેવામાં આવે છે. જે ગાન જહિંદુ જદ્ધિ ગાવામાં આવે છે. તે ગાનના દ્રુત નામના દોષ છે. જે ગાનને ગાતી વખતે શ્વાસ ચડી જાય અને તેનાથી ગાવાવાળાને આકુળતા થઈ જાય તે ગીત उच्चिन्छ होषवाणु देवाय छे. ते हवामां आवे छे. 'उप्पिच्छ श्वासयुक्तम्' ने जान अत्यंत तास वाजु होय अथवा अस्थाने तासवाणु होय ते ગાનને ઉત્તાલ દોષવાળું કહેવામાં આવે છે. જે ગાન શિથિલ કઠોર સ્વરચી ગાવામાં આવે તે ગાન કાકસ્વર દોષથી દૂષિત કહેવાય છે. જે ગાન નાકના સ્વરથી ગણુગણુતા ગાવામાં આવે તે ગાન અનુનોસિક દોષવાળુ કહેવાય છે. ૬