Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
प्रमैयद्योतिका टीका प्र.३ उ.सू.३० सभेदपृथिव्याः स्थित्यादिनिरूप मम् ४६९ कमुत्पद्यमानाः पृथिवीकायिकजीवाः खलु भदन्त ! 'केवइय कालल्स' कियत्काल स्य 'केवइय कालस्स' इत्यत्र तृतीयार्थे पष्ठी विभक्तिस्तेन कियता कालेन 'मिल्छे वा सिया निलेपाः स्युः भविसमयमेकैकापहारेणापहियमाणाः पृथिवी कायिकाः कियता कालेन सर्ने एव निष्ठामुपयान्तीति प्रश्नः भगानाह-गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'जहणपदे' जघन्यपदे यदा सर्वस्तोका भवन्ति तदा-'असं. खेजाहि उस्सपिणीओ सप्पिणीहि' असंख्यातासि रुत्सर्पिण्यवसर्पिणीमिः पृथिवीकायिका निर्लेपा भवन्तीति । 'उक्कोसपए' उत्कर्षपदे यदा सर्वे बहवो भवन्ति तदाऽपि 'असंखेज्जाहिं उस्सप्पिणीओ सप्पिणीहि' असंख्याताभिरु सपिण्यघसर्पिणीमि निलेपा भवन्तीति। अत्राय विशेष:-'जहन्नपदाओ उनकोसपर असंखेज्जगुणा'
हे भदन्त ! जितने अभिनव पृथिवी कायिक जीव विधक्षित काल में जघन्य और उस्कृष्ट रूप से उत्पन्न होते हैं वे सघ उतने जीव कितने काल के बाद यदि उनमें से एक एक जीव निकाला जावे तो पूरे समाप्त हो जावें ? इसके उत्तर में प्रभु श्री फाहते है-'गोयमा जहन्नपए अस. खेज्जाहिं उस्तप्पिणीओसप्पिणीहिं उस्कोलपदे असंखेजाहिं उस्सपिणि ओसप्पिणीहिं' हे गौतम! जघन्य ले अर्थात् जप एक काल में कम से कम उत्पन्न होते हैं उस अपेक्षा ले यदि उनमें से प्रत्येक समय में एक-एक जीव अपहत किया जावे तो उनके पूरे अपहरण होने में असंख्यात उत्सपिणियां और असंख्यात अवलपिणियां समाप्त हो
હે ભગવન્! જેટલા નવા પૃથ્વીકાયિક જી વિવક્ષિત કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી ઉત્પન્ન થાય છે, તે બધાજ જી કેટલા કાળ પછી તે તેઓમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરે પૂરા બહાર કહાડી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छे है 'गोयमा ! जहन्नपए अस उजाहिं उस्तप्पिणी ओसप्पिणीहि उक्कोसपदे अब खेज्जाहि उस्सपिणी ओसप्पिणीह' गीतम! धन्यथा अर्थात् न्यारे से કાળમાં ઓછામાં ઓછા ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી જે તેઓમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરેપૂરા તેઓને બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણ પૂરી થઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી અર્થાત્ એક જ કાળમાં જ્યારે તેઓ વધારેમાં વધારે ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી પણ જો તેમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે તે પણ તેઓને પૂરેપૂરા બહાર હાડવામાં અસંખ્યાત ઉત્સપિણી અને અસંખ્યાત અવસર્પિણી