Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८४
जीवामिगमय
'कालेय महाकाले, सुख्ख पडिरून पुग्णय य । अमरबइ माणिभद्दे, भौमे य तहा यहाभीमे ॥१॥ किन्नर किंपुरिसे खलु, सप्पुरिसे खल्ल उहा महापुरिसे ।
अइकाय महाकाए, गीयरई चेव गीययससे ॥२॥ छाया-कालश्च महाकालः सुरूपः मतिरूपः पूर्णभद्रश्च ।
अमरपति मणिभद्रः, भीमश्च तथा महामीमः ॥१॥ किन्नर किंपुरुषो खल्लु, सत्पुरुषः खलु तथा महापुरुषः ।
अतिकाय महाकायौ, गीतरतिश्चैर गीतयशाः ॥२॥ अयं भावः-पिशाचानां दाक्षिणात्योत्तराणामिन्द्रो कालमहाकको स्त इति सूत्रे प्रतिपादितमेव । एवमेव क्रमेण दक्षिणोत्तरदिग्वत्तिनां भूतादीनाम् इन्द्रयुगमनामानि यथा-भूतानां सुरूप-प्रतिरूपी द्वाविन्द्रौ स्तः । एवं यक्षाणां पूर्णमद्र-माणिमाद्रो३, राक्षसानां भीममहामीमौ४, किन्नराणां किन्नरकिंपुरुषा५, फिपुरुषाणां सत्पुरुष. महापुरुषों६, महोरगाणाम् अतिकायमहामायो७, गन्धर्वाणां गीतरति-गीतयशसौ८ । एते वानव्यन्तराणामष्टौ मुख्य भेदा भवन्ति इति ॥५० ४९॥ दक्षिण के भूतों के सुरूप और उत्तर के भूतों के प्रतिरूप ये दो इन्द्र है यक्षों के पूर्णभद्र और मणिभद्र ये दो इन्द्र है, राक्षसों के भीम
और महाभीम ये दो इन्द्र है, किन्नरों के विनर और किंपुरुष ये दो इन्द्र है कि पुरुषों के सत्पुरुष और महापुरुष ये दो इन्द्र है मोरगों के अतिकाय और महाकाय में दो इ-द्र है गंधवों के गीतरति और गीत: यश ये दो इन्द्र है । ये जानव्यन्तरों के मुख्य आठ भेद कहे गये है। काल की व्यक्तव्यता के जैसी ही वक्तव्यता गीतयशनाम के इन्द्र तक के समस्त इन्द्रों की है ॥सू० ४९।। બાબતમાંજ જુદાપણું છે. ઈદ્રોનું જુદા પણું બે ગાથાઓ દ્વારા આ રીતે બતાવેલ છે. પિશાચના ઈન્દ્ર કાલ અને મહાકાળ છે. અને ભૂતેના ઈન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ છે.' અર્થાત્ દક્ષિણ દિશાના ભૂતને ઈદ્ર સુરૂપ અને ઉત્તર દિશાના ભૂતને ઈદ્ર પ્રતિરૂપ એ બે ઈન્દ્ર છે. યક્ષના પૂર્ણભદ્ર અને મણિભદ્ર એ બે ઈંદ્રો છે. રાક્ષસોના ભીમ અને મહાભીમ એ બે ઈદ્રો છે. કિન્નરોના કિનર અને જિંપુરૂષ એ બે ઇન્દ્રો છે. જિંપુરૂષોના સપુરૂષ અને . મહાપુરૂષ એ બે ઈંદ્રો છે. મહેરોના અતિકાય અને મહાકાય એ બે ઈદ્રો છે. ગંધર્વોના ગીતરતિ અને ગીતયશ એ બે ઇકો છે. આ પ્રમાણેના આ વાનગંતોના મુખ્ય આઠ ભેદ કહેવામાં આવેલ છે. કાલના કથન પ્રમાણેનું કથન ગીતયશ નામના ઈન્દ્ર સુધી સઘળા ઈદ્રોનું સમજવું. જે સૂ ૪૯ છે