Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३२
जीवाभिगमचे
३, ७-तमस्तमःमभायामेकः पतरः १ इति । सर्व पृथिवीगतनारकाणामवगाहना द्विविधा भवति भवधारणीया उत्तरक्रिया च, तुत्र भवधारणीयाऽवगाहना जघन्यतोऽङ्गुलस्यासंख्येयभागममाणा उत्तरवैक्रियाऽवगाहना च जघन्यतोऽगुलस्य संख्येयमागप्रमाणेति विशेषः। भवधारणीया उत्तरक्रिया चेति द्वे अपि अवगाहने उत्कृष्टतः सर्व पृथिवीगत नारकाणां पूर्व पूर्व पृथिवीगताव गाहनात उत्त रोत्तर पृथिवीषु स्वस्वापेक्षया द्वि गुणा द्विगुणाऽवगन्तव्येति । अत्रोत्कृप्टतो भवधारणीयावगाहनामाश्रित्य परिप्रतरगतनारकानगाहना प्रतिपादिकानां पूक्ति गाथानामयं भावःदो प्रकार को होनी है-एक भवधारणीय दूमरी उत्तरवैक्रिय । इन में जो भवधारणीय अवगाहना है वह सयों की जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण की होती है और जो उत्तरवैक्रिय अवगा. हना है वह सबों की जघन्य से अंगुल के संख्शातवें भाग प्रमाण को होती है यह इन दोनो में विशेष है सघ पृथिवियों के नारकों की भवधारणीय और उत्तर वैक्रिश ये दोनों अवगाहनाएं पूर्व पूर्व की पृथिवी के नारकों की अवगाहना से आगे आगे की पृथिवियों में अपनी अपनी, अपेक्षा से दुगुणी, दुगुणी होती चली जाती है, ऐसा समझलेना चाहिये। ___ अब यहां उत्कृष्ट से भवधारणीय अवगाहना को लेकर प्रत्येक प्रतर के नारकों की अवगाहना का प्रतिपादन करने वाली जो दश गाथाएं है उनका भाव इस प्रकार है 'रयणाए' इत्यादि ।
પૃથ્વીના નારકની અવગાહના બે પ્રકારની હોય છે. એક ભવધારણીય અને બીજ ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીરવગાહના છે, તે બધાની જઘન્યથી એક આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણની હોય છે. અને જે ઉત્તર વૈક્રિય શરીરવગાહના છે, તે બધાની જ ઘન્યથી આગળના સંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. આ બંનેમાં વિશેષતા છે બધી પૃથ્વીના નારકીચેની ભવધારણીય અને ઉત્તરક્રિય આ બેઉ અવગાહનાથી પછી પછીની પૃથ્વીચમાં પિત પિતાની અપેક્ષાથી બમણી બમણી થતી જાય છે. તેમ સમજવું.
હવે અહિયાં ઉત્કૃષ્ટથી ભવધારણીય અવગાહનાને લઈને દરેક પ્રતના નારકોની અવગાહનાનું પ્રતિપાદન કરવાવાળી જે દસ ગાથાઓ છે. તેનો ભાવ मतावामा मावे छे. रेभ. 'रयणाए' इत्यादि